________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
ધરી સમભાવ તે વર્તે, ખજાવે જ પાતાની. તથા ઉત્તમ મનુષ્યાએ, સ્તુતિ નિન્દા ત્યજી દઈને; સદા ઉપકાર કરવાની, પ્રવૃત્તિને અદા કરવી. કદ્ધિ પરવા નહીં કરવી, સ્તુતિ નિન્દા કરે તેની; અદાનિજ કર્જ કરવાને, સદા સ્વાર્પણ કર્યા કરવું. જગજીવન યથા તુ છે, મનુષ્યએ તથા ખનવું; ધરીને સન્તની દૃષ્ટિ, સદા પરમાર્થા કાર્યોથી. સહીને તાપ ભાનુન, ધરીને ગર્ભ પાકા થઈ; પ્રવષે કાલ પામીને, હરે.સતાપ જીવાના. સહીને કર્માંના તાપા, ધરીને ગભ પ્રગતિના; મનુષ્યાએ પ્રગત્યર્થ, સદા દાના કર્યા કરવાં. ખા અવસર લડ઼ી પુણ્યે, ભલુ કરવુ દયા દાને; હરી સતાપ,જીવેાના, રહેા શુભ મેઘની પેઠે. કરે ક્ષણમાં જગત્ લીલુ, કરે ઝટ પૃથ્વીને લીલી; અપૈયાને જ સત્ત્તાપે, કરે આશા સફળ સાની. મનુષ્યાએ તથા લીલુ, ખરેખર વિશ્વનું કરવુ કરે જે પ્રાર્થના ટેકે, ઘણા સત્ત્તાષવા તેને. કર્યું` લીલુ નહીં જેણે, લડ્ડી અવતાર માનવના; અરે તે માનવી હાર્યાં, થતા તે ધૂળથી હલકા, ચઢેલા મેઘની શૈાભા, ખરેખર વિશ્વમાં માટી; ઉપગ્રહથી જગત્માંહે, ખરેખર પૂજ્ય દેખાતા. મનુષ્યાએ ઉપગ્રહથી, જગત્માં શાલવું સામાં; ઉપગ્રહને કરે તેએ, જગમાં પૂજ્ય છે સાને રહે ઉપયાગ તાવત્ તે, પછીથી તે ગુપ્ત થઇ જાતે; મનુષ્યેાએ તથા તાવત્, મની ઉપયેગી ને રહેવું. કરીને દાન વારિનું, રૂપાન્તથી ગ્રહે પાછું; કરતાં દાન ના ખૂટે, કરે તેવુ મળે પશ્ચાત્
For Private And Personal Use Only
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩૦
૩૧
૩૨
૩૩