________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ સામે.
અરે આ વિશ્વમાં રાજા, ગણતા સર્વને રાજા; બનીને મેઘ વ છે, ગણે ના ભેદ કે તે. તથા જ્ઞાનિમનુષ્યોએ, બનીને સન્ત પરમાથી, જગદુદ્ધાર કરવામાં, જરા ના ભેદને ધ. નદીઓને ભરી દેતો, ભરી દેતે તળાવને, કરે દુષ્કાળને દૂર કરે છે હર્ષ જીને. તથા સજજનમનુષ્યએ, કરી સ્વાર્પણ ભલા ભાવે; ચલાવી દાનશાલાઓ, ગરીબને સુખી કરવા. ચલાવી જ્ઞાનશાલાઓ, મનુષ્યને સુખી કરવા, સજાવી સાધને સર્વે, ખરાં આજીવિકાવાળાં. જગતને શર્મ દેવાને, પ્રધાલય ભલાં કરવાં; ખુશી કરવા સકલ છે, દયાને દાન સબંધે. ખરી પરમાર્થ કરણીથી, જીનાં ચિત્ત સરવરને; ભલા ભાવે ભરી દેવાં, ખરા સધવારિથી. પ્રવર્ષે સર્વ ક્ષેત્રોમાં, કરે છે અન્ન નિષ્પત્તિ પ્રવષી જીવ ક્ષેત્રમાં, પ્રવૃદ્ધિ ધર્મની કરવી. વહે છે વાયુની સાથે, કરીને લાઈટ વિદ્યુતુની; પડે વૃક્ષે ઉપર ઝાઝે, ખરા આકર્ષણ વેગે. સદા શુભભાવ વાયુની, કરીને સતિ વહેવું; કરે આકર્ષણે જે જે, પ્રથમ ત્યાં દાન બહુ દેવું. મળી જે સર્વ સમ્પત્તિ, મનુષ્યને સદા દેવી ધરીને જ્ઞાનની લાઈટ, બનીને મેઘ પરમાથી. દયાનું વારિ વર્ષાવી, જીને રક્ષવા ભાવે; ખરૂં કર્તવ્ય સન્તનું, ખરેખર મેઘની પેઠે. જગત પુણ્યાનુસાર તે, પ્રવર્ષે સર્વદેશમાં તથા પરબ્ધ અનુસાર, જીવોને દાન દેવાનું. સ્તવે જીવો ઘણું ભાવે, તથા નિર્દો દઈ ગાળે;
For Private And Personal Use Only