________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૮
જનપદ્ય સંગ્રહ,
.
.
* * * * *
ખરેખર, ૮
ખરેખર. ૯
નાતજાતને દેશની રે, હાનિ ઘણું કરનાર, કન્યાવિક્રય મહા દેષ છે રે, દૂર કરે નરનાર. ગમે તે ધંધો કરી રે, જીવવું શ્રેષ્ઠ ગણાય; કન્યાનિકય કરી જીવવું રે, જીવતાં મૃત્યુ સદાય. કન્યાવિક્રયના પાપને રે, કાઢ દેશથી દૂર; દેશોન્નતિ ત્યારે થશે રે, સંઘનતિ ભરપૂર. કન્યાવિક્રય પાતકે રે, નાત ન ઉચચ થનાર;
બુદ્ધિસાગર બંધથી, ચેતે નર ને નાર. સંવત્ ૧૯૭૧ ના અસાડ વદિ ૯ શુક્રવાર
ખરેખર, ૧૦
ખરેખર. ૧૧
आकाशमा चढेला कृष्यावर्णी मेघदर्शनद्वारा
ग्रहातुं शिक्षण.
કવ્વાલિ.
છવાઈ વાદળાંથી બહુ, બની ઘમઘેર આકાશે; જગત્ ઉપકાર કરવાને, પ્રવર્ષે પૃથ્વીપર ગાજી. મનુષ્યએ તથા ભાવે, જગત ઉપકાર કરવાને; ખરી ઔદાર્યદષ્ટિથી, વરસવું દાનધારાએ. કરે છે. પૂર્ણ શીતલતા, મહી પર તાપ સંહારી, વિદારી તા૫ જગજનના, મનુષ્યએ તથા કરવું. ઠરે ના એક ઠેકાણે, પ્રવર્ષે સર્વ દેશમાં તથ સર્વત્ર દેશમાં, ફરી ઉપકાર કરવાને. ચઢી ઉંચે પછી નીચે, બનીને મેઘ વર્ષે છે; બની ઉંચા મનુષ્યએ, બનીને નમ્ર દેવાનું. ગણે ના રાત વા દહાડે, બજાવે ફર્જ વષીને; મનુષ્યએ તથા ફજે, સકલ સ્વાર્પણ કર્યા કરવું.
For Private And Personal Use Only