________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૫૮૭
સદાશ્રી સદગુરૂ મહારા, હૃદયથી ના રહો ન્યારા; બુદ્ધચબ્ધિ ધર્મસાધનમાં, સદા સાહાચ્ચી રહો પ્યારા. ૫ સં. ૧૯૭૧ ના અશાડ વદ ૩ ગુરૂવાર.
શાન્તિઃ ૨ પેથાપુર ગુરૂમહારાજે સં. ૧૯૨ની સાલમાં માસકલ્પ કર્યો હતા તે સમયે હું સાથે હતે. પેથાપુરમાં અઢીસે લગભગ શ્રાવકોના ઘર ગુરૂમહારાજના ભકતનાં છે. પૂજા આંગી વગેરે ઠાઠમાઠથી જયંતી ઉજવવામાં આવી હતી.
કન્યાવિક છે કન્યા વિક્રય મહા પાપ, વધે છે તેથી ઘણું સન્તાપ; લક્ષ્મી સત્તા ઝટ ટળે રે, વધે કુબુદ્ધિ અમાપ, કન્યાવિકય કરનારના રે, જૂઠા પ્રભુના જાપ.
ખરેખર કન્યા વિકય મહા પાપ. ૧ કન્યા વિકયે દેશનીરે, થાવે ખરાબી ખૂબ કન્યા વિકય કરી કેઈએ રે. પામી ન આંબા લંબ. ખરેખર. ૨ હોય ખરાબી નાતની રે, સુજે ન ધ ધ છે; હેય હરામી હાડકાં રે, પડે ઉંચેથી હેડ. ખરેખર. ૩ કન્યાવિક્રય કરનારનું રે, ચિત રહે નહિ ઠામ; યશ પ્રતિષ્ઠા બહુ ઘટે રે, કરે ન સારૂં કામ. ખરેખર, ૪ ભીખનુ હાંલ્લે ના ચઢે રે, કદી સીકાએ જાણું; પાપની પોઠી પરભવે રે, લેઈ જાવે અજાણ. ખરેખર. ૫ નીચ ઘણો ચડાલથી રે, કન્યાવિકય કરનાર;
માંસ ભેજીથી બૂરે રે, દુર્ગતિ લે અવતાર, ખરેખર. ૬ કન્યાવિક્યના પાપમાં રે, જે જન સાહાચ્ચી થાય; તે પણ તે પાપીએ રે, દુર્ગતિમાં ભટકાય. ખરેખર. ૭
For Private And Personal Use Only