________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૬
ભજનપદ્યસંગ્રહ.
નવ નવ પોતે હું છું, પ્રેમી હું પિછાણું. સન્ત. ૧૧ જગત્ પ્રભુ હું પોતે છુંને, સર્વે હુંમાં સમાયું; અસ્તિ નાસ્તિતા નયદષ્ટિએ, સૈમાંહી હું ધધાયું. સન્તો. ૧૨ અલ્લા મહમદ ઈસા મુસા હું, બુદ્ધિ વ્યાસ અવતારી; શંકર રામાનું જ વલ્લભ હું, હું યારે ને પ્યારી. સને. ૧૩ સાકાર અને હું નિરાકાર છું, ધમધર્મ સ્વરૂપ ગંગા કાશી સર્વ તીર્થ હું, મુજથી વાત ન છૂપી. સન્ત. ૧૪ બાઈબલ વેદ કુરાન જ હું છું, સર્વ ધર્મના ગ્રન્થ; સર્વ વિચારે સર્વાચાર, અનેકનયમતપન્થા. સન્તો. ૧૫ સાપેક્ષાએ હું હું કરતે, થયે જ હુંથી ન્યારો હું હું ભૂલતાં થઈ સમાધિ, આનન્દ ઉલ અપાર. સન્ત. ૧૬ ગંભીર વાતે ગુરૂગમ લઈ, સહુ હું માંહી સમાવે; સર્વનાએ અનેકાન્તથી, હુંમાં સર્વ સુહાવે. સન્ત. ૧૭
गुरुमहाराजश्री सुखसागरजी महाराजनी जयंती उजववामां आवी ते प्रसंगे प्रगटेला उद्गारो. તમારા સર્વ ઉપદેશે, સ્મૃતિ પામી થતા તાજા; અમારા પ્રાણુના પ્યારા, કૃપાથી તવ સદા સાજા. તમારા નામના મત્રે, અમારી ઉન્નતિ થાતી; ગુરૂના નામના મન્ત્ર, ગુણેની થાય છે વૃદ્ધિ. કૃપા હારી સદા ઈચ્છું, કશું ના અન્ય હું ઈચ્છું; બનીને ધ્યેય મમધ્યાને, રહે એવું સદા ચાહું. ૩ સદા તવ શિષ્યનું શ્રેય, ચહ્યું હું ચિત્ત મજાણે સદા ઉત્કાન્તિમાં સાથી, બન્યા તેવા બન્યા રહેશે. ૪
For Private And Personal Use Only