________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ભાગ આઠમો.
૫૮૫
vvvvvn
सन्तो सत् बतला. आस्तनास्ति सर्वाद्वैतदृष्टि ब्रह्मज्ञान. સને સત બતલાના રે કે એને મુજેન પાયાજી––એ રાગ. સન્ત સત્ બતલાવું રે કે જેવું સમજું તેવું ગાવું, આપહિ કર્તા આપ અકર્તા, બ્રહ્મા વિષ્ણુ પોતે, પરમ પ્રભુ શિવશંકર તે, સ્વયં સ્વયંને ગોતે. સને. ૧ અનન્ત બ્રહ્માડો પણ પિોતે, શેાધે આપે આપે; * ઈશ્વર સેવક હું છું પિતે, ધ્યાવું જપા જાપે. સન્તો. ૨ મેટા મેટા દરિયા તે તે, હું છું ચિસત્તાએ પહાડો વાયુ જલ પણ હું છું, અનન્તરૂપ પર્યાયે. સન્ત. ૩ નદીએ હું છું તળાવ હું છું, હું છું સરવર પાણી, સર્વભક્ષી દાવાનલ હું છું, સદસત્ વાત પ્રમાણું. સન્તો. ૪ જડ સ્થાવર જંગમ પણ હું છું, પશુ પક્ષી સહુ રૂપે, તેમાં હુને તેમાં હું છું, ક્ષાવ્યું ના પે. સને. ૫ જન્મ જરા ને મૃત્યુ હું છું, મહાકાલ હું જાતે; તે તે તું તું સર્વે હું છું, હું છું નવરસવાતે. સન્તો. ૬ વ્યાપક હું છું વ્યાપ્ય જ હું છું, નર નપુંસક નારી; નામી અનામી રૂપી અરૂપી, હું છું સહુ અવતારી. સને. ૭ નારક દેવે તિર્યંચ હું છું, માનવ સર્વ પ્રકારી લોકાલેક જ સ્વયં હું છું, અસ્તિનાસ્તિતા ધારી. સને ૮ જે જે કર્યું તે પણ હું છું ને, ના કહું હું જાણે, કીડી કુંજર હું છું સમજે, વૈદ ભુવનનો રાણો. સન્તા. ૯ દક્યાદશ્ય સ્વરૂપ હું છું, હું છું સર્વ વિચારે ખંડન મંડન રૂપી હું છું, તરનારે હું તારે. સને. ૧૦ પૂજકને હું પોતે પૂજ્ય જ, કર્મ કિયા હું જાણું
For Private And Personal Use Only