________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮૪
www.kobatirth.org
ભજનવ સંગ્રહ.
કરાવે કૃત્ય ના કરવું, અરે તું પેટ કયાં વળગ્યું . સ્પૃહા ના વિશ્વમાં કેાની, અરે રાખત નહીં કોઇ; ગુફામાં જપવા ના દે, અરે તુ પેટ કયાં વળગ્યુ. વિચારા ફેરવી નાખે, દખાવે પૂર્ણ સત્તાથી; કરાવે વેઠ અન્યાની, અરે તું પેટ કયાં વળગ્યુ . ત્યજાવે ટેક નેકીને, ત્યજાવે દાંશિયારીને; નમાવે નીચની પેઠે, અરે તુ પેટ કયાં વળગ્યુ. કરાવે કીર્તિ માં કાળુ, કરાવે હાજી હા જ્યાં ત્યાં; વદાવે ખેલવું ના તે, અરે તુ પેટ કયાં વળગ્યું . કરાવે નાકરી નીચી, ભરાવે પાપનાં ભાતાં; સુજાડે પાપની બુદ્ધિ, અરે તુ પેટ ક્યાં વળગ્યું . સમાધીમન્ત સન્તાને, ગ્રહાવે હાથમાં ઝોળી; કરાવે હાથ નીચેા ઝટ, અરે તુ પેટ કયાં વળગ્યુ. કરાવે ચારીનાં કર્મા, પ્રમાણિકતા ત્યજાવે છે; મહા પાખણુ ધરનારૂં, અરે તું પેટ કયાં વાગ્યું. થતુ જીવના જીવાનુ તા, ખરેખર પ્રાણીએ બીજા; ક્ષુધા ત્યાં હેતુ છે નક્કી, અરે તુ પેટ કયાં વળગ્યુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થયાં ને થાય છે પાપા, ખરેખર પેટ ભરવાને; નથી તુ ચાલતુ કેતુ, અરે તુ પેટ કયાં વળગ્યું. ધરી પ્રારબ્ધકપર શ્રદ્ધા, ત્યજી દઇ પેટની ચિન્તા; યુદ્ધવિધ ધર્મની કરણી, કરે તે પેટને જીતે.
સંવત ૧૯૭૧ ના અસાઢ વદી ૧ મંગળવાર.
For Private And Personal Use Only
3
૫
19
૧૦
૧૧
૧૨
૧૩