________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
કરી લેા ધર્મનાં કાર્યાં, અની પરમાર્થના યાગી; થયા કરતુ થવાનુ તે, ત્યજી ઘા શાકની વૃત્તિ. મુસાફરને અર્હતા શી ? જડેાપર ચિત્ત મમતા શી ? થયુ બહુ દ્રશ્યને જોતાં, ટળે તૃષ્ણા મળે શાન્તિ. કરી ના સ્વાન્નતિ તે શુ ? થયુ` આ વિશ્વમાં જાણે; મહાવીરે કથ્યુ સાચુ, ધરા સમતા ત્યો મમતા. ચિદાનન્દ જ સ્વરૂપી છે. નિહાળેા તે નિજ્ઞત્માને; થશે બ્રહ્માંડની સાથે, નિજાત્માની હૃદય રહેણી. નિજાત્મામાં રહ્યું સર્વે, રહેા કયાં ? અન્ય આશાએ; નિજાત્મામાં ધરી સ્થિરતા, લહેા આનન્દની ઘેા. કદાપિ એકવાર જ ો, નિજાત્માનન્દની ઘેને; નિજાત્મા થૈર્યન પામે, પછીથી ઇચ્છવાનું શું ? દશા એવી લહ્યા વણ તા, કથ્યુ સ્વાનુભવે નાવે; અત: એવી પ્રવૃત્તિથી, રહા સ્વાનુભવે ધ્યાને, ખરેખર લક્ષ્ય એ સાચું, સદાનન્દીથવા માટે; હૃદયમાં ચેાગ્ય લાગે તેા, નિજાત્માયેાગને સાધે. ધરા પરમાર્થની રહેણી, મુસાફરી કર્મચાગી છે; બુદ્ધયબ્ધિધર્મ ધાર્યોથી, મળે શાન્તિ સદા સાચી.
अरे तुं पेट क्यां वळग्युं. ભભૂકે પેટમાં અગ્નિ, તદા સૂજે નહીં ખીજું; ખરૂં સ્વાતંત્ર્ય હરવાને, અરે તું પેટ કયાં વળગ્યું . કરાવે યાચના જ્યાં ત્યાં, મગાવે ભીખ નીચ ઘેરે; પડાવે ભકિતમાં વિધ્ના, અરે તું પેટ કયાં વળગ્યું. ક્ષુધા સમ વેદના કેઇ, નથી આ વિશ્વમાં ભાળું;
For Private And Personal Use Only
૫૩
७
વ
૧૦
૧૧
૧૩
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ।। ૧૯૭૧ અશા શુદિ ૧૫.
૧૨