________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
કદી ભળભળ નહીં કરવી, પ્રયેાજન જેટલું એલી; પ્રમાણિક્તા ધરી પૂરી, કરી આત્મતિ સાચી. વિરૂદ્ધ જ જેહ વ્યવહારે, કદી કરવુ નહીં તેને; લડીને મેાહની મ્હામા, કરી આત્માશિત સાચી. નિમિત્તા મેાહનાં જે જે, રહેા ઝટ દૂર તેનાથી; પ્રમાદાને કરી દૂરે, કરી આત્મતિ સાચી. શુભાશુભ વૃત્તિથી ન્યારા, રહીને આત્મમાં રમવુ; ધરી શિક્ષા હૃદયમાં એ, કરા આત્માશિત સાચી. ખનીને શુદ્ધ ઉપયેગી, શુભાશુભ કર્મ ના ગ્રહવુ; ધરી એ મુક્તિની કુંચી, કરા આત્માન્નતિ સાચી. નિરજન શુદ્ધ ઉપયેાગે, રહી નિજ શુદ્ધતા માટે; ઉપાય ચેાગ્ય અવલખી, કરો આત્મતિ સાચી. ખરી સમતા સમાધિ છે, વિકલ્પાતીત મન કરવું; ખરી એ સન્ત રહેણી એ, કરા આત્મતિ સાચી. નિજાત્મામાં રમણ કરવું, નિાત્મામાં રહી મુક્તિ; બુદ્ધગ્ધિ ધર્મ શિક્ષાથી, કરો આત્માશિત સાચી.
For Private And Personal Use Only
ॐ शान्तिः ३
ગ્રેડ પત્ર યોધ. ર
સમાચારો મળ્યા સર્વે, સહાતા રાગ જે પ્રગટયે; કરી ચિન્તા નહીં તેની, ખચે ના કર્મથી કાઇ. રહી આત્માપયેાગે જે, સહાતા રાગ ત્યાં પ્રગતિ; અનીને સાક્ષી વેદે જે, અહા તે જાગતા જ્ઞાની. જગત્ની નાટ્યશાળામાં, અનીને પાત્ર સહુ જીવા; વિપાકે ભાગવે છે હા, કર્યાં કર્યાં નહીં છૂટે. વિચારી કર્મના ખેલા, રહેા સાક્ષી પ્રવૃત્તિમાં; શુભાશુભભાવને ત્યાગી, કરા જે શીષ પર આવ્યું.
૧૦
૧૧
૧૨
1333
૧૩
3