________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૧
ભાગ આમે. વિપાકે કમના બેધી, ક્ષમાથી ન્નતિ કરશે. જગત્ સહુ કર્મના તાબે, નચાવે કર્મ જીને; વિચારી કર્મની શક્તિ, ક્ષમાથી ન્નતિ કરશે. મહાવીરે સહ્યાં દુ:ખે, બચે ના કર્મથી કેઈ; સહીને કર્મનું દેવું, ક્ષમાથી જતિ કરશે. જગતમાં કર્મ છે વેરી, નિમિત્ત જ જીવ છે તેમાં શુભાશુભ કર્મફત જાણું, ક્ષમાથી ન્નતિ કરશે. કર્યા કર્મો જ ભેગવવાં, શુભાશુભ જે ઉદય આવ્યાં; કથાકારક બની તેવા, ક્ષમાથી ન્નતિ કરશે. વડાના સત્ય.દષ્ટાંતે, વડા બનવા સહો દુખે; કથી ઉપદેશ જગને એ, ક્ષમાથી ન્નતિ કરશે. વડાં થાતાં વડા દુઃખે, સહન કરવાં પડે ને; વિચારી ચિત્તમાં એવું, ક્ષમાથી ન્નતિ કરશો. થશે સ્વાનુભવો એના, થશે પ્રગતિ થતી એથી; બુદ્ધચબ્ધિસાધુના પન્થ, ક્ષમાથી ન્નતિ કરશે.
» “પત્ર ” » લખેલો પત્ર તવ આવ્ય, વિકી ભાવને જાયે, કરી સ્વાત્મોન્નતિ સાચી, ધરી સમતા સહી દુ:ખો. શુભાશુભ કર્મના મેગે, શુભાશુભભાવ જે પ્રગટે, બની તે બે વિષે સાક્ષી, કરે સ્વાભેન્નતિ સાચી. મન: ચાંચલ્ય વારીને, બની નિશ્ચલ ભણ્યા કરવું, ત્યજી પરભાવની વૃત્તિ, કરે આત્મોન્નતિ સાચી. બનીને દક્ષ વ્યવહારે, વિચારી બોલવું સૌથી; ધરી ઉપયોગ ચારિત્ર્ય, કરે આત્મતિ સાચી. ધરી યતના ક્રિયા કરવી, ધરી ઉપયોગ આચારે; નિમિત્તે પુષ્ટ અવલંબી, કરે આત્મન્નિતિ સાચી.
For Private And Personal Use Only