________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧
સત્વગુણના સર્વથા નાશથી સૂર્યના પરથી વાદળ વીખરાતા જેમ પ્રકાશ થાય છે, તેથી તેની પેઠે અનંતકેવલજ્ઞાનદર્શન પ્રકાશે છે. તે વખતે સંપૂર્ણ વસ્તુઓને બ્રહ્માંડને આત્માના કેવલજ્ઞાનમાં ભાસ થવાથી તથા ભાસ્યભાસકની કથંચિત એકતા હોવાથી તે સર્વત્ર વ્યાપકરૂપ આત્મા ગણાય છે. અથવા કેવલિસમુદ્દઘાત કરીને ચઉદરાજ લેક રૂપ સર્વ જગતમાં અસંખ્યાત પ્રદેશથી ચોથા સમયે વ્યાપ્ત થવાથી તે મોટામાં મેટે સર્વત્રવ્યાપક મહાન ગણાય છે, વા પ્રકાશની અપેક્ષાએ સર્વ જગતમાંથી અણુ માત્ર પ્રકાશ હોવાથી અને મોટામાં મેટા ચંદ્રસૂર્યો વિગેરેને તે પ્રકાશિત હોવાથી અણુમાં અણુ અને મોટામાં મેસે તે ગણાય છે, તથા શરીરથી મન સૂક્ષ્મ છે, મનથી બુદ્ધિ સૂક્ષ્મ છે, અને તેના કરતાં સમમાંસમ્ર અસંખ્યાત પ્રદેશમય આત્મા વ્યકિતથી નિત્ય અને સૂક્ષ્મથી સૂક્ષ્મતર કહેવાય છે. જાપુદ્ગલ દ્રવ્ય કરતાં આત્મા સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. સર્વ કરતાં આ ત્મા સૂક્ષ્માં સૂક્ષ્મતર છે. એમ અવબોધવું. સUS ઢળવદ શ્રટેનામે .તે આત્મા નખનાં અગ્રભાગપર્યત શરીરમાં વ્યાપીને પ્રવૃત્ત થઈ રહેલ છે. એ વેશ્રુતિથી શરીર વ્યાપી આત્માની સિદ્ધિ થાય છે. સાપેક્ષ દ્રષ્ટિએ આત્મા અણુ પણ કહેવાય છે અને મોટામાં મેટે પણ ગણાય છે. કેવલજ્ઞાનની દશાએ આત્મામાં સર્વને ભાસ થવાથી વ્યાપક મહાન છે. સાંખે અને નૈયાયિકે વેદકૃતિના અ.ધારે અનંત આત્માઓ માને છે. વૈષ્ણ રામાનુજાચાર્યો વિગેરે પણ અનંત આત્માઓ માને છે. એવા " શાત્મા એવું સ્થાનાંગ સૂત્રમાં લખી સત્તાની અપેક્ષાએ સર્વે આત્માઓને એક કહયા છે. અને વ્યકિતની અપેક્ષાએ સર્વ આત્માઓને અનેક અનંત કહ્યા છે. સર્વે આત્માઓની સત્તા એક છે તેથી સંગ્રહનયની અપેક્ષાએ સર્વે આત્માઓને એક આત્મા કહેવામાં આવે છે અને વ્યવહારનયની અપેક્ષાએ વ્યકિતએ પ્રતિશરીર ભિન્ન અનંત આત્માઓ છે, એમ શ્રી વીરપ્રભુએ જણાવ્યું છે અને તેથી આત્માને એક માનનાર અને આત્માઓને અનંત માનનારાઓના વાદને પરસ્પર એક સાપેક્ષનયની સાંકળે ગુંથીને સ્વાહાદ સિદ્ધાંતની કેવલજ્ઞાનવડે સમ્યગસિદ્ધિ કરી છે અને તે વડે વેદની શ્રુતિને એકાત્મવાદને અને અનેકાત્મવાદને વિવાદ દૂર કર્યો છે. માયા અર્થાત્ કર્મ સહિત જે આત્મા તે દેહરૂપ સૃષ્ટિને સૃષ્ટા ઈશ્વર કહેવાય છે તે સંબંધી ઉપનિષદ્દમાં નીચે પ્રમાણે જણાવ્યું છે -માય ગણે વિશ્વમેતતાયામાયાબિઃ (વેતાતરે પનિષત) માયા અર્થાત કર્મવંત જે ઈશ્વર છે તે શરીરરૂપ વિશ્વને સષ્ટિને સજે છે, અને તેમાં કર્મથી સહિત અર્થાત્ માયી ઇશ્વર અર્થાત માથી આત્મા તેમાં બંધાય છે. “શરીર રચનારો માંહેબેસીજી
For Private And Personal Use Only