________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પ૭૯
૧૧
બની આદર્શવત્ જીવી, જીવાડો વિશ્વને પ્રેમે. કચ્યા કરતાં કરીને જે, બતાવે તે સદા મટે વિચારી સર્વમાં એવું, ખરી આલોચના કરવી. મહત્તા આત્મની સાચી, ખરેખર રહેણીથી શોભે, નિજાત્મા એ ગણે સાચું, પછીથી પુચ્છવું કોને ? નિજામા વંચવાથી તે, મહત્તા ના કદી થાતી; સમાલોચી જીવન સઘળું, પ્રતિક્રમણે કરે શુદ્ધિ. પ્રથમ માર્ગાનુસારી છે, તે તે ધર્મને પામે; કરે ઝાઝું વદે થોડું જગત્ સહુ જાણશે સાચું. સુધારે ભૂલ પોતાની, નિહાળે ભૂલ પિતાની ખરી તેની થતી પ્રગતિ, થતા તે સર્વને સ્વામી. ગુણ સામા ધરે દૃષ્ટિ, જગત્ તવ પાછળ રહેશે, બુદ્ધબ્ધિ ન્નતિમાર્ગે, વહ્યાકર સત્ય ઉપગે.
પણ પત્રવધ. * તમારે પત્ર આવ્યું તે, વિચાર સાર જાગે છે; થતી આમેન્નતિ જેથી, કમાવાનું કમાઈ લે. થશે જે ત્યાગની ભક્તિ, તદા વૈરાગ્યની સ્થિરતા, થશે અધ્યાત્મની સ્થિરતા, કમાવાનું કમાઈ લે. ટળે અધ્યાસ જે પરથી, થએલો નામરૂપને; તદા આનન્દની પ્રાપ્તિ, તે સંતેષ આત્મામાં. અરે જે ચૂંથણાં ચૂંથે, સદા પુદ્ગલતણાં મહે; વિપાકેના પ્રવાહમાં, તણાતા તે નથી ભક્ત. વિપાકે ભેગવે કર્મ, હૃદયમાં સાક્ષીધર થઈને; રૂ રાચે નહીં તેમાં, રહી અન્તર્થકી ન્યારા. તજે યાચકતણ વૃત્તિ, પ્રવૃત્તિમાં પડે હૈયે,
For Private And Personal Use Only