________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૮
ભજનપદ સંગ્રહ
કરી નિશ્ચય ધરી સમતા, પ્રવૃત્તિ કર રૂચે તેવી. અદા નિજ ફર્જને કરવી, ગમે તેવા પ્રસંગમાં; બુદ્ધ બ્ધિધર્મદષ્ટિએ, સદા હો શ્રેય જીનું.
ૐ શાન્તિઃ રૂ
; પત્ર વધ. છે તમારે પત્ર વાંચીને, હકીક્ત ચિત્તમાં ધારી, વિવેકે સત્યવૃત્તિને, ર્યા કર પ્રેમ ઉત્સાહ. પ્રમાણિકતા ખરૂં જીવન, કદી ના ત્યાગવું તેને; યથા કહેણું તથા રહેણી, ધરીને સ્વાન્નતિ કરવી. અનીતિમાશી રે, રહીને ન્નતિ પળે; સદા વહેવું વિવેકે એ, તમારે કાર્ય કરવાનું. સદા મર્યાદામાં રહેવું, ત્યજી સ્વાછિન્દવૃત્તિને; જગના અશ્રુ વહુવાની, પ્રવૃત્તિને સદા ભજવી. જુવાની તે દિવાની છે, મદિરા સમ અહી સત્તા વિવેકે એ વિચારીને, સદા શુભ કર્મયોગી થા. કરીને કાર્ય દેખાડ્યા -પછી કહેણ બને સાચી સદા એ લક્ષ્યમાં રાખી, ધરી લો વાક્ની સમિતિ. અદા નિજ ફર્જને કરવી, કદી ના મુંઝવું તેમાં અહંતાને ત્યજી દેવી, સદા પરમાર્થકરણમાં. વિચારી શાસ્ત્ર મને, વિવેકે જ્ઞાન કરવાથી થતી ના ભૂલ કાર્યોમાં, થતી નિજ લેખ્યની પ્રગતિ. સદા સ્વાયત્ત મન કરવું, ખરે એ ચેગ છે જગમાં, રહી એ યોગના તાબે, સુધારી લે પ્રવૃત્તિને. પગથીયાં ઉન્નતિક્રમનાં, ઘણું છે એમ ધારીને ચઢ્યા કરવું ગુણે પામી, ગુણવણ શું? ઘટાટોપે. સદા પ્રામાણ્ય વૃત્તિથી, પ્રવત સર્વ કાર્યોમાં
For Private And Personal Use Only