________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
Mou
૪૮
૪૯
ગણું દોષી નિજાત્માને, રહે જે સુસ્ત તે મરતે; ગણે નીચે નિજાત્માને, થતા નીચા જગજજી. ખરેખર ભાવના દ્રષ્ટિ, જણાવે તે વિચારીને; વિચાર કર!!! અરે ઉંચા, નિજાત્મા ઝટ થશે ઉચો. વિચારી એગ્ય શાસ્ત્રોને, હદયમાં મર્મ પર સાચે; પડી ના જા જરા પાછો, થતી ઉત્સાહથી પ્રગતિ. પડે ઉત્સાહ વણ પશ્ચાત્, અરે જી ઘણું પાછા; નિજાત્માને જ ઉત્સાહ, કરી લે ઉચ્ચકરણથી. પ્રવૃત્તિ મરી જાતી, ખરે ઉત્સાહ વણ સઘળી; નિજાત્મા ઉન્નતિ દ્વારે, થતાં ખૂઠ્ઠાં જ ઉત્સાહ. દબાઈ જે રહીશ બાપુ, રહીને સાંકડા મનમાં, તદા તું પાણીયારાને, થઈશ મુનસી પ્રવૃત્તિમાં. અત: વિસ્તીર્ણતા કરવા, નિજાત્માના વિચારોથી, હૃદયનાં દ્વાર ખોલીને, વિચારે ઉન્નતિના ભર. મરેલા ના વિચારે લે, મરેલા અન્યને મારે; જીવંતા સદ્વિચારે, પ્રવૃત્તિ કર પ્રગતિ થાવા. સુધારે કર જીવનકમમાં, ત્યજી દેશે પ્રવૃત્તિથી, કર્યા કર, કાર્ય પ્રગતિનું, ગુણેના પન્થમાં વતી. નથી નિશ્ચય વિના સિદ્ધિ, પ્રવૃત્તિ પન્થમાં વહેતાં; જગત્ રંજાય ના કયારે, સદા તું રંજ સ્વાત્માને. સલાહો. જ્ઞાનીઓની લઈ, પ્રવૃત્તિ યંગ્ય કરવાથી નિજાત્માની થતી પ્રગતિ, સ્વભાવે ધર્મ જાણ્યાથી. ગણી પાછું ભૂલ્યા ત્યાંથી, પ્રવૃત્તિ કર સકળ વાચી; રૂચે તે કર વિચારીને, ત્યજી સ્વચ્છંદતા સઘળી. અદા નિજ ફજેને કીધી, પ્રતિજ્ઞાની પ્રવૃત્તિથી સમજતો સાનમાં શાણે, ભલું થાએ સદા સોનું, લખેલા આશયે સર્વે, અપેક્ષાઓ વિચારીને,
૫૯
For Private And Personal Use Only