________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ખરેખર અન્ય દૃષ્ટિનું, ખરૂ પ્રાખલ્ય ત્યાં રહેતુ. દલીલેા સ્વાત્મષ્ટિથી, અરે જે સત્ય તવ ભાસે; થતી તે જૂઠ અન્યાની, દલીલેાના પ્રમાણેાથી. ગમે તેવી દલીલાનુ, થતુ ખંડન પરસ્પરમાં; પરસ્પર દૃષ્ટિના ભેદ્દે, પ્રમાણેામાં વિવાદો છે. દલીલા સત્યની આપી, ખરેખર આસ જે કહીએ; ખરે તુ અન્યવાદીની, દલીલાથી અનાજ છે. પરસ્પર દ્રષ્ટિભેદ્દાએ, ગ્રહાતુ અંશથી સાચુ ગ્રહાતુ અંશથી જૂ હું, વિરૂદ્ધ ષ્ટિએ જૂદુ જગમાં સર્વ ધર્મોમાં, જગમાં સર્વ વ્યવહારે; થતું' એવુ સત્તા આજું, અને એ થાય છે એવું. વિચારાચારમાં એવું, પ્રિયાપ્રિય જ ખરૂ ખાટુ; થતુ ને થાય છે એવુ, ભવિષ્યમાં થશે એવું. અરે જો એહુ દૃષ્ટિએ, અને ત્યાં ચિત્ર ના કિચિત્; થતુ સાનુ થતુ ત્હારૂં, મનેાવૃત્તિતણા ખેલે. નિરીક્ષુ જેહ દૃષ્ટિએ, અરે તુ તેહવા ભાસે; મનેાવૃત્તિવિષે ધ્યેયજ, અને છે દેખ બહુ રૂપી. મનેાવૃત્તિથકી માહિ†, અરે તું સત્ય શું ? દેખે; યથા સઘળા જના દેખે, તથા તુ દેખતા મનથી. કર્યું. તેથી વિશેષજ શું ? અરે એ દૃષ્ટિના ભેદ્દે; કર્યો નિર્ણય તે ખીજી, દલીલાથી થતા જૂઠા. અહા એવી દશા જ્યાં છે, અરે ત્યાં માલઢષ્ટિએ; થતા નિર્ણય નહીં પૂરા, અવસ્થા એક કયાં રહેવે. મતાનાં મહુ પરિવર્તન, નિમિત્તાથી થતાં મનમાં; નથી તેથી જતી પ્રીતિ, પરસ્પર આત્મદૃષ્ટિથી, પરસ્પર ભિન્ન દૃષ્ટિએ, પરસ્પર ભિન્નતા ભાસે; તથાપિ પ્રેમદષ્ટિએ, પરસ્પર એકય દેખાતુ. અત: યાવત્ નહીં નિર્ણય, થતા તાવત પરમપ્રેમે;
For Private And Personal Use Only
૨૫
૧૯
૨૦
૨૧
૨
૨૩
૨૪
૨૫
૨૬
૨૭
૨૮
૨૯
૩.
૩૧
૩૨