________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૪
ભજનપદ્ય સંગ્રહ.
યથા દષ્ટિ તથા સૃષ્ટિ, રચીને ભૂલ ખાશે તું. મનવૃત્તિ કરી જેવી, જુવે છે તેહવું ભાસે; કરી સ્વાનુભવે તે જે, થશે નિર્ણય લ્હને તેને. ફરે મનડું સકળ ફરતું? ઠરે મનડું સકળ ઠરતું; રહીને વૃત્તિના તાબે, જુવે ત્યાં સત્ય શું? ભાસે. શુભાશુભ વૃત્તિના ધર્મો, રચે વૃત્તિ મન: સૃષ્ટિ, પછી તે સ્કૂલમાં પ્રગટે, શુભાશુભની પ્રવૃત્તિ. પ્રિયત્ન વૃત્તિ જ્યાં થાતી, અરે ત્યાં તે સદા ન રહે, નિમિત્તોથી થતા મનમાં, શુભાશુભ ખૂબ પર્યા. નિમિત્તોથી અરે માનવ, પરીક્ષામાં કરે ભૂલે; વિચારી ચિત્ત જે ઉંડું, વિચારે જે થતા તેમાં.
સ્વયં સાક્ષાત્ અનુભવ ? મનવૃત્તિ વિના તુજને, મનેતૃત્યા અનુભવ જે, કર્યા તે સર્વ બદલાતા. મનેતૃત્યા અનુભવમાં, નિમિત્તોથી થતી ભૂલ જણાતી ભૂલ ના નિજની, થતી સર્વજ્ઞ વણ ભૂલે. ટળે શ્રદ્ધા ટળે ભક્તિ, અરે જો એકવાર જ તે; પછીથી તે ટળ્યા કરતી, ગમે ત્યાં સ્થાપતાં નક્કી. મનવૃત્તિતણું ધર્મો, સદા બદલાય છે જગમાં, સદા બદલાય જગ સઘળું, સદા બદલાય તું પિતે. મન: બદલાય છે હારૂં, વય: બદલાય છે ત્યારું; તનુજ બદલાય છે ત્યારું, ફરે છે આત્મપય. કર્યા જે નિશ્ચયે તેઓ, સદા બદલાય છે જ્ઞાને; બને છે. પૂર્વના જુહા, કર્યા સાંપ્રત થતા સાચા. કર્યું જે જ્ઞાન બદલાતું, અવસ્થા એક ના રહેતી; રહે દ્રવ્યત્વથી સમાં, ખરે દ્રવ્યાર્થદષ્ટિએ. અનેક દષ્ટિઓયે જે, નિહાળે એક વસ્તુને વિના સાપેક્ષ બુદ્ધિએ, વિરોધાભાસ દેખાતે. કર્યુ કેનું અરે સાચું, વિના સ્વાનુભવે મને,
For Private And Personal Use Only