________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમા.
૩૨
કથ્ય સહુ ધ્યાનમાં લેઈ, જગદ્દરક્ષક હવે વ્હેલા; બુદ્ધગ્ધિ ભાવ લાવીને, પધારા મેલ મહારાજા. ॐ शान्तिः ३
૫૭૩
→ ચડતી પડતીનો વિવેજ.
જે નર ચડતા તે નર પડતા, પડ્યા પછી જે ઉઠે નહીં,
જે.૨
તેથી વધીને શાસ્થ્ય જગતમાં, મળી શકે નહીં મનુજ કહીં. જે. ૧ વૃત્ત કદુકસમ પડીને સાધુ, વારંવાર ઉંચા આવે; મૃત પિણ્ડસમ પડીને પાછેા, ઉંચા કાયર જન નાવે. પડીને પાછા ઉઠે તે નર, સ્વાસ્તિત્વ માની જે થાવે; ઉઠાડે પણ તે ના ઉઠે, કાયર મૂઢત્વ જે ભાવે. પડી પગાની ઠાકર ખાવી, પ્યારૂ ના કાને એવુ; ઉઠાડવુ જગને ઝટ ઉઠી, કાર્ય ખરૂ એ કરી લેવુ. ચડ્યા પડ્યાના અન્તર્ સમજી, યથાશક્તિ ચડતા રહેવું; બુદ્ધિસાગર પ્રગતિ પન્થમાં, અન્ય શુ કરણી વિના કહેવુ. જે. ૫
૨. ૪
For Private And Personal Use Only
જે.
પત્રોધ.
હવે તે તુ સ્મૃતિ પટમાં, કદી આવે કદી નાવે; જતાં શ્રદ્ધા ગઇ પ્રીતિ, ગઇ ભક્તિ રધું જગ શુ' ? અન્ના નિજ ને કરવી, કરી ભાવી કરીશું એ; સ્પૃહાના કઇ અરે મનમાં, વિચારી જો કર્યું જે જે, ત્સુને ત્હારા અધિકારે, ઉપગ્રહ દાનને આપ્યું; ગયા ભૂલી તથાપિ શુ ? ત્હને હાનિ અરે તેમાં ઉપગ્રહને અરે ભૂલે, થતા તે ધૂળથી હલકા; સુજે તે કર ભલે બાપુ, વિચારી જો પરિણામજ, ખરૂ શુ સ્વાત્સહિત ત્હારૂં, અદ્ભુતાથી ગયા ભૂલી;
* પેથાપુરમાં અષાઙવદમાં સ. ૧૯૭૩ માં આ ફાવ્ય રચ્યા બાદ વૃષ્ટિ થઇ હતી,
૩
3