________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૭૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સ’ગ્રહ.
કરા અપકાર પર ઉપકાર, તમારી ખ્યાતિ છે એવી; જણાવા રહેણીમાં રહીને, પધારા મેઘ મહારાજા. જગમાં જાગતી યાતિ, તમારાં નામ છે ઝાઝાં; ખરી વખતે ખૂની ખેલી, પધારો મેઘ મહારાજા. નહીં કકળાવવું સારૂં, જગના લાકને કયારે; નિ:સાસા લેાકના ના ા, પધારે મેઘ મહારાજા. નથી સેવક વિના સ્વામી, રહસ્યજ એ વિચારી ત્યા; મહુત્તા રાખવા માટે, પધારે મેઘ મહારાજા. તમારી વવામાંહી, ખરી શેાભા રહી જાણા; ખરી શેાભા પ્રરક્ષાર્થે, પધારે મેઘ મહારાજા. જગત્ પર મ રીસાતાં, કદી ના પરવડે તમને; ત્યજીને રીસ આનન્દે, પધારો મેઘ મહારાજા. કરે છે પ્રાર્થના લોકા, જીગરથી જાણુશા સાચી; રહ્યું શું? ખાકી કરવાનું, પધારા મેઘ મહારાજા. મનાવાનુ નથી ખાકી, ચહે ન માન માટા; જગના પુણ્યના પ્રેર્યા, પધારો મેઘ મહારાજા. નહીં આવે જગત્ મરતુ, પધારે વિશ્વ સહુ જીવે; વિવેકે એ વિચારીને, પધારે! મેઘ મહારાજા. તપી જાતુ જગત્ સઘળું, નથી આધાર બીજો કા; અરે શુભ સન્ત આમન્ત્યા, પધારો મેઘ મહારાજા, વિપત્તિમાં કરી સ્વાણુ, ઉગારે પ્રાણુ અન્યાના; ખરી તે સન્તની કરણી, વધારે મેઘ મહારાજા. ગણાએ સન્તમાં મેટા, તમારૂ નામ ના લજવેા; ધરીને લાજ મનમાંહી, પધારો મેઘ મહારાજા. અરે જે એકને કહેતાં, ખરેખર તેરને જાણે; તમે તેવા ખરા જ્ઞાની, પધારા મેઘ મહારાજા. કર્યો ઉપકાર જગ જાણે, કદી ભૂલે નહીં તમને; વધારે શુ ? હવે કહેવુ, પધારો મેઘ મહારાજા.
For Private And Personal Use Only
૧૨
૧૯
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
૫
૨૬
૨૭
૨૮
૨૯
३०
૩૧