________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
પ૭૧
•^^^^^
^^^^
^^^^^-
-
કરૂણું સર્વ પર લાવી, પધારે મેઘ મહારાજા. સુધારા ને વધારા સહ, તમારા વણ ટળી જાતા; તમારી અસ્તિથી લીલું, પધારે મેઘ મહારાજા. તમને રોકનારે કે, નથી ઉપકારીને શત્રુ; જગજજીવન ખરા પેમે, પધારે મેઘ મહારાજા. તમારા વણ સુભક્તને, મળે ના ભાખરી ખાવા; કરીને હાર, સૉની, પધારે મેઘ મહારાજા, તપાવે તાપ મન તનને, ઘણે ઉકળાટ જગ થાતે;
સ્મરે છે સેવક તમને, પધારે મેઘ મહારાજા. ખરે આધાર તું જગને, તમારા વણ નથી શાન્તિ ઘણા પીડાય છે કે, ૫ધારે મેઘ મહારાજા. જગને આશ છે ભારી, ભલાં તવ ગાય છે ગાણાં જગત્ આનન્દ દેવાને, પધારો મેઘ મહારાજા. તમારા વણ ઘણું હિંસા, થશે આ વિશ્વ જીની; જગઉદ્ધાર કરવાને, પધારે મેઘ મહારાજા. ઘણું મેંઘા થયા પશ્ચાત, ઘણું પસ્તાવવું થાશે; ઉરે એ વાત લાવીને, પધારે મેઘ મહારાજા. અશાન્તિ વિશ્વમાં વ્યાપી, નહીં જોવાય રે આંખે; નિહાળી વિશ્વને વેગે, પધારે મેઘ મહારાજા. ધરો ના સાંકડી દષ્ટિ, બનીને વિશ્વમાં મોટા ભલો ઉપકાર કરવાને, પધારો મેઘ મહારાજા. કર્યું શું પાપ લોકોએ, અવજ્ઞાથી કરી મહે; કરીને માફ તેની ઝટ, પધારે મેઘ મહારાજા. તમે ગંભીર છેમોટા, સહ અપરાધ જીના ભલી પરમાર્થ વૃત્તિથી, પધારે મેઘ મહારાજા. તમારી દાન વૃત્તિનું, ખરું દ્રષ્ટાન્ત ઉપદેશે, અપાતું જાણુને પ્રેમ, પધારે મેઘ મહારાજા.
For Private And Personal Use Only