________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬૮
ભજનપદ્ય સંગ્રહ, શુ કામ રેકરીને નામદીપાવ્યું, દેશ ગુર્જરનામ ગવાયું. લલ્લ૦ ૨ જેન બેડીંગ સ્થાપી મઝાની રે, કરી સાહાએ રહી ના છાની રે; ધન્યજનની પુત્ર જયેશુભકારી,વિત્ત વાવર્યજગહિતકારી.લલ્લુ આત્મગ મઝાન આપી રે, ગયે ઉજવળ યશને સ્થાપી રે; ધર્મ ભાતું રે લઈ ગયે તું સાથે, દાન દેઈ ગરીબને હાથે. લલુ૪ પામે પરભવમાં શુભ શાન્તિ રે, પામે ધર્મ સેવા ગુણ કાન્તિ રે, બુદ્ધિસાગર રે દાનવીર ગુણ ગાવે, ગુણ રાગે ગુણો અંગ ખાવ. લલ્લુ૫
શ્રાવક લલ્લુભાઈ રાયજી, દાનવીર દાતાર; નામ અમર જગમાં રહ્યું, ધન્ય ધન્ય અવતાર, ધન પામી ધન વ્યય કર્યો, ગરીબ જન આધાર; જગમાં જશ લેઈ ગયે, ધન્ય ધન્ય અવતાર. ગરીબાઈ હે ભગવી, ભેળવી તેં શેઠાઈ; દયા દાનની વૃત્તિથી, કીધી વિશ્વ ભલાઈ. જ પ્રેમચંદ, વીરચંદ ને, હીરાચંદ ને લાલ, ધર્મચંદ, નગીન તેમ, થયે કેળીયા કાળ. ચમનભાઈ દલપત અને, મનસુખભાઈ ઉદાર; જેન કેમના શેઠીયા, ગયા કાર્ય કરનાર. નગરશેઠ મણિભાઈને, સાથી લલ્લું ઉદાર; શાન્તિ પામે પરભવે, ધર્મ સદા સુખકાર. જેશીંગભાઈ જગજ, ગાનારામાં એક બોલ્યું તે પાળે સદા, એવી જેની ટેક.
૧ પ્રેમચંદ રાયચંદ. ૨ વીરચંદ દીપચંદ. ૩ હીરાચંદ મોતીચંદ. ૪ લાલભાઈ દલપતભાઈ. ૫ ધર્મચંદ ઉદયચંદ. ૬ નગીનદાસ કપૂરચંદ.
૭. ચમનભાઈ નગીનદાસ. ૮ દલપતભાઈ મગનલાલ. ૯ મનસુખભાઈ ભગુભાઈ. ૧૦ મણિભાઈ પ્રેમાભાઈ. ૧૧ લલ્લું રાયજી. ૧૨ જેસંગ હઠીસંગ.
For Private And Personal Use Only