________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
પરમાથી જન ઉભ, તેવા જગમાં સાર; બુદ્ધિસાગર ધર્મથી, હવે જય જયકાર.
* “વદર ના નવરી થાશે.” કરાવે શોકને ચિન્તા, પરાણા શીર્ષ પર વહેવી, પડે કરવું ગમે ના તે, કરે ના કરી કયારે. ખરી નિજ જાતને વેચી, પરાયા હાથમાં દેવી, જીવંતાં નર્કના જેવી, કરે ના કરી ક્યારે. નકામું હાજી હા કરવું, પડે પરતંત્ર થાવાથી; ખુશી ના સ્વામિઓ થાતા, કરે ના કરી કયારે. રૂ જે શેઠને તેવી પ્રવૃત્તિ સેવવી પડતી; પુરૂં ના પેટનું થાવે, કરો ના કરી કયારે. સહન કરવી પડે મેંણુ, અને ટેણું ગમે ત્યારે; નિજેચ્છાએ જવાતું ના, કરે ના કરી કયારે. ગમે તેવું કરે સારૂં, ગમે માલીકને ના તે ગમે તે ભૂલને કાઢે, કરે ના કરી કયારે. બને જે લોહીનું પાણી, તથાપિ ના કદર થાતી; મળેલું ભાગ્ય વેચીને, કરે ના કરી કયારે. કરે છે નેકરી તે તે, બને છે શૂદ્ર, કાર્યોથી, કરે સ્વાતંત્ર્યથી ધંધે, કરે ના નોકરી કયારે. નથી પ્રજ્ઞા સ્વંય જેને, પશુવત્ અન્યના તાબે, રહે છે શક્તિ વેચી, કરે ના નેકરી કયારે. થતાં નોકર સ્વશકિતઓ, દબાઈ જાય છે સઘળી; પરાશ્રય જીવવું ખોટું કરે ના નોકરી કયારે.. વદાતું ના કરાતું ના, હૃદયમાં સત્ય જે આવ્યું છુપાવી સત્ય આત્માનું, કરે ના કરી કયારે.
-
૧૦
છર
For Private And Personal Use Only