________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ભજનપદ્ય સંગ્રહ
કરે ટીકા જગત તેની, જરા ના રાખ મન પરવા સદા સાચું હૃદય રાખી, સુધારે યોગ્ય કર સમજી. નિજામ સત્ય સૂઝાડે, કદી ના દાબતો તેને બનીને સત્યને સંગી, સુધારે ગ્ય કર સમજી. ડરીને મૂઢ લોકેથી, કદી ના સત્યને ત્યજવું; ધરી સાચા વિચારેને, સુધારો ગ્ય કર સમજી. વિચારી દેશકાલાદિ, વિચારી સ્વાત્મબળ પ્રગટયું; બનીને સ્વાશ્રયી હૈયે, સુધારો ગ્ય કર સમજી. શુભંકર સ્વાત્મશ્રદ્ધાને, ધરી મનમાં સદત્સાહ, યથાશકત્યા રૂધિકારે, સુધારો ચાગ્ય કર સમજી. વિપત્તિ બંધને જે જે, પડ્યાં છે સંઘપર ભારી; સમુછેદી વિવેકે તે, સુધારે યેગ્ય કર સમજી. નિવૃત્તિની થતી રક્ષા, પ્રવૃત્તિ માર્ગ પર વહેતાં નિવૃત્તિને પ્રવૃત્તિમાં, સુધારે ગ્ય કર સમજી. ભણ અધ્યાત્મશાસ્ત્રોને, ભણીને તત્ત્વ વિદ્યાઓ સ્વદેશદય પ્રવૃત્તિમાં, સુધારે યોગ્ય કર સમજી. પરસ્પર સ્વાધિકાર જે, પ્રવૃત્તિ એગ્ય કરવાની; અરે તેમાં કરી સ્વાર્પણ, સુધારે ગ્ય કર સમજી. મહત્તા સ્વાત્મની કરવા, મહત્તા દેશની કરવા; મહત્તા ધર્મની કરવા, સુધારે ગ્ય કર સમજી. સમષિની મહત્તાને, વિવેકે પૂર્ણ અવબોધી; મહત્તા વ્યષ્ટિની કરવા, સુધારે ગ્ય કર સમજી. વિલોકી ધર્મ શાસ્ત્રોને, ધરી આસ્તિક્ય દ્રષ્ટિને ગ્રહી સાચું ઉદય કરવા, સુધારે યેગ્ય કર સમજી. જરા જે ભૂલ થાશે તે, પડ્યા પર પાટુ પડશે; જમાનો ચેતવાનો આ, સુધારે ગ્ય કર સમજી. અરે પાશ્ચાત્ય દ્રષ્ટિએ, સકળ ના ધાર નિજ ખે; ધરી પર્વાત્ય દષ્ટિને, સુધારે ગ્ય કર સમજી.
For Private And Personal Use Only