________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
- પ૬૫
૩૩
૩૪
અમેરિકા અને જાપાન, સુધારાથી વધ્યું આગળ; ઘણું દષ્ટાંત વાંચાને, સુધારે યોગ્ય કર સમજી. જતા નબળા જીવન હારી, થતા સબળા જગત્ ચાવા; બધી નિમાલ્યતા હરવા, સુધારે યોગ્ય કર સમજી. પડી જે ઘેર નિદ્રામાં રહે તે પાછળ રહેશે પરાશાઓ ત્યજી દેવા, સુધારો ગ્ય કર સમજી. કદી ના મૂઢ દષ્ટિથી, સુધારે બેધ વણકર ખરું બેટું વિચારીને, સુધારે યેગ્ય કર સમજી. સ્વદેશી વસ્ત્ર જે પહેરે, સ્વદેશી ભકત જે જૈને, ખરેખર તે પ્રગટ થાત, સુધારે યોગ્ય કર સમજી. બધાં અંગો પ્રબળ કરવા, ખરાં જે આત્મપ્રગતિનાં ડર્યા વણ ઉદ્યમી થઈને, સુધારો ચગ્ય કર સમજી. કદી પશ્ચાતું ના રહેવું, પ્રગતિપથ થવું પંથી, સદા એ મંત્ર ગેખીને, સુધારે યોગ્ય કર સમજી. સહ્યા વણ સંકટ દુઃખે, કદી ના ઉન્નતિ થાતી; સદા હિમ્મત ધરી મનમાં, સુધારે ગ્ય કર સમજી. ૩૫ સમાજે જ્ઞાતિઓમાંહી. વિનાશક જે રહ્યાં તો કરી દરે બની શૂર, સુધારે એગ્ય કર સમજી. સુધારો જે કરે તેના, થશે સામા ઘણા લોકે, રહીને તેમની સામે, સુધારે ગ્ય કર સમજી. સુધારક જ્ઞાનીઓથી રે, રહે શત વર્ષ જગ પાછળ; પછીથી તેહ જાતા, સુધારે યોગ્ય કર સમજી. જમાને વાયુની વેગે, અરે દેડે પ્રગતિપન્થ; રહે પાછળ નથી સારૂં, સુધારે કર સમજી. દશા જે દેશની કેવી? દશા જે ધર્મની કેવી? દશા જે લોકની કેવી ? સુધારે ગ્ય કર સમજી. કુપન્થને ત્યજી દેવા, સુમાર્ગોમાં સદા વહેવા; કરી યાહામ બસ બાપુ, સુધારે યોગ્ય કર સમજી.
૩૭
૩૮
૩૯
४०
For Private And Personal Use Only