________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૪
"
ભજનપદ્ય સંગ્રહ.
વધે શુભ સ્વાત્મ સત્તાની, પ્રવૃત્તિના ભલા નિયમે, ટળે દુઃખે ઉપાયથી, સુધારે એગ્ય કર સમજી. કદી ના દેશ રહે દુ:ખી, ઉપાયે જીને એવા; પ્રબંધેની પ્રવૃત્તિથી, સુધારે એગ્ય કર સમજી. સકળ કેળવ સ્વદેશીઓ, ગમે તે વર્ણના લેકે; ઉઠાડી જાગતા કરવા, સુધારે યોગ્ય કર સમજી. સબલતા સર્વ લેકેની, ખરી કરવા સુનિયથી; ભરી સહુ વર્ણના સંઘ, સુધારે યેગ્ય કર સમજી. થતી સ્પર્ધા સકલ દેશે, સકલ આગળ પ્રગતિ થાવા; અહો એ સમય પામી, સુધારે ગ્ય કર સમજી. કુવાના દેડકા જેવી, ત્યજીને સાંકડી દષ્ટિ; ધરી સાગર સમી દષ્ટિ, સુધારો ગ્ય કર સમજી. થતાં સંઘર્ષણ ઝાઝાં, પરસ્પરમાં વિચારનાં, અરે એવી અવસ્થામાં, સુધારે ચોગ્ય કર સમજી. કરે બલ બુદ્ધિની હાનિ, મરેલા જે વિચારો તે; ત્યજીને સદ્વિચારોથી, સુધારે ચગ્ય કર સમજી. હઠી ના જા જરા પાછે, ડરીને અન્ય લેકેથી; હૃદયમાં સત્ય બલ લાવી, સુધારે ગ્ય કર સમજી. કરડેની નિરાશામાં, ખરી આશા પ્રગટ કરવા, કરી સ્વાર્પણ ભલા માટે, સુધારે યોગ્ય કર સમજી. સ્વભાષા માતૃભૂમિની, મહત્તા પૂજ્યતા કરવા; મહત્તા ધર્મની કરવા, સુધારે ચોગ્ય કર સમજી. સદા તવ ફર્જ છે સારી, કદી ના ભૂલ તું ખાજે; સ્વધર્ણોદ્ધાર કૃમાં, સુધારે યોગ્ય કર સમજી. સ્વદેશોદ્ધાર કૃત્યની, વ્યવસ્થાઓ સબલ કરવા; સમાજની રહી સાથે, સુધારે યોગ્ય કર સમજી. પ્રથમ ઝટ આત્મભેગી થે, કુહાડે પાદ પર મારી; નિજાત્માને સુધારીને, સુધારે યોગ્ય કર સમજી.
૨૪
૨૫
૨૬
૨૧૭
For Private And Personal Use Only