________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
૨૪
૨૫
ઘણા વૈશાખના તાપે, અને બહુ જયેષ્ઠના તાપે, મઝાની પકવશાખાથી, સદા શેભા ધરે આંબા.
૨૧ અહે તવ મિષ્ટ રસ પીતાં, તે તન તાપ ઝટ દૂરે, નમેલી કેરી લુંબેએ, સદા ભા ધરે આંબા. ૨૨ ધરે સ્વાસ્તિત્વને માટે, મને હર ગેટલાઓને, શિખાવી સ્વાસ્તિતા જગને, સદા શોભા ઘરે આંબા. ૨૩ મનહર આમ્રવનમાંહી, રહી કુદરતણું ભા; કરી આતિથ્ય સતેનું, સદા શોભા ઘરે આંબા. હને જે પત્થર મારે, મનહર કેરીઓ આપે, ખરી સાત્વિકવૃત્તિથી, સદા શોભા ધરે આંબા. વિસામે દે પથિકને, ઘણું શીતળ ધરી છાયા; લહે ઉંઘી ઘણું શાન્તિ, સદા શેભા ધરે આંબા. ૨૬ કર્યું શું પુણ્ય પરભવમાં, કરી સેવા શી ? સન્તની; જગત્ પુણ્ય પ્રગટ થઈને, સદા શોભા ધરે આંબા. જગમાં સર્વ જીવોની, ખરી સેવાર્થ પ્રગટીને; બજાવી ધર્મ પિતાને, સદા ભા ધરે આંબા. ૨૮ અહો આ આર્ય ભૂમિમાં, થતો અવતાર તવ સારે; અમૂલા વિશ્વ મેંઘેરા, સદા ભા ધરે આંબા. ૨૯ અહો તવ જાત છે ઉંચી, ખરે શુભ સન્તની પેઠે; કરી અપકારીનું શ્રેયઃ સદા શોભા ધરે આંબા. અમારે દ્રવ્યને ભાવે, ખરેખર જન્મ ભૂમિમાં, ઉગી ફાલી ફળી ફૂલી, સદા શોભા ધરે આંબા. નદીને સન્તની પેઠે, થતી ઉપકારીમાં ગણના બુદ્ધચબ્ધિ ધર્મ ધારીને, સદા શેભા ધરે આંબા.
ॐ शांतिः ३
૩૨
For Private And Personal Use Only