________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પ૬
૧૨
મઝાની ડાળ ડાળીઓ, ઘણા સ્તંભે થકી સેહે; મઝાનાં નીલ પથી, સદા શોભા ધરે આંબા. ઘટા તવ સ્વછપની, મઝાની છાંય દેનારી; ફળીને વિશ્વ પરમાર્થે, સદા શોભા ધરે આંબા. શકો તવ પાંદડે બેસી, કરે કલ્લોલ બેલીને ફળો ખાઈ ખુશી થાતા, સદા શોભા ધરે આંબા. અહો પ્રીશ્કેલીઓ ભાવે, કુદે છે ડાળ ડાળી પર; રૂપાળા પંખી માળાથી, સદા શેભા ધરે આંબા. કરે છે મોર ટહુકારે, ભલી તવ ડાળ પર બેસી; હલાવી પાંદડાં ડાળે, સદા શોભા ધરે આંબા. ૧૧ હુકહુકા કરી વાનર, ફળને ખાઈ ઝરે, તથાપિ ધારીને સમતા, સદા શોભા ધરે આંબા. ૧૨ અહે માનવ પશુ પંખી, અહીં આ ફળ ખાવે; હલાવી પણ આમંત્રી, સદા શોભા ઘરે આંબા. ઉગેલાં સર્વ વૃક્ષોમાં, મહત્તા કુદ્રતી હારી; કદી ના વર્ણવી જાતી, સદા ભા ધરે આંબા. મનુષ્યનું જીવન તું છે, કરે ઉપકાર સહ આપી; અત: તું વિશ્વ પૂજાઈ, સદા શોભા ધરે આંબા. અરે તવ છાંયડે આવી, કરે વિશ્રામ સહ પશુઓ; રહીને મીન ઉપકારે, સદા શોભા ધરે આંબા. અહ હારાં સકળ અંગે, ખરા ઉપગમાં આવે નકામું જાય ના કિંચિત્, સદા ભા ધરે આંબા. ૧૭ સહીને તાપ વર્ષાને, સહીને તાઢ તું જીવે; સહીને ત્રાસ નિર્દયને, સદા શોભા ધરે આંબા. મરીને બીજથી પાછું, ફરી ઉગે જગમાંહી; કરી કર્તવ્ય કરણને, સદા ભા ધરે આંબા. અહો તુજને જે વાવે તે, ફળ પામે જીવંતાં તે, અહ એવી પ્રવૃત્તિથી, સદા શેભા ધરે આંબા.
१४
૧૫
૧૯
For Private And Personal Use Only