________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૦
ભજનપદ્ય સંગ્રહ.
છુપાવે સત્ય આત્માનું, અરે તે શું કરે જગમાં; રહે ના જીવતે જગમાં, ધરી સ્વાતંત્ર્ય પોતાનું. અત: તું સત્ય આત્માનું, સદા પ્રકટાવ !!! જગમાંહી; સમાયે સત્યમાં ઈશ્વર, સદા સ્વાતંત્ર્યને દેશે. સદા તું સત્યમય સ્વાત્મા, રહ્યું જે સત્ય સ્વાત્મામાં પ્રકાશી થી !!! પ્રવૃત્તિથી, સદા સુખમય બને તેથી. મરેલાંના મરેલાઓ, વિચારે, સત્યથી જૂદા; અરે જે હોય તે જૂઠા, કદી ના પૂજ!! તેઓને. નથી જ્યાં સત્ય તે સઘળાં, અરે પથાં અને થોથાં, નથી ઉપયોગ ના કિંચિત્ , જીવાડે શું? મરેલાઓ. અતઃ ધર સત્યની કહેણું, અને રહેણી નિજામાની; બુદ્ધચબ્ધિ ધર્મ છે સત્ય, સુહા જ્ઞાન તિએ.
૧૨
0 ગ્રા – વા. D સદા શોભા ઘરે આંબા” યદા તું ભૂમિમાં ઉગે, મનહર રક્ત પર્ણથી તદા કલકલ કરી જગમાં, સદા શેભા ધરે આંબા. ૧ વધે વાલીયા મધ્યે, ભલાં સંગ પામીને, ઉપગ્રહને ગ્રહી નીત્યા, સદા શોભા ધરે આંબા. બની માટે ઉપગ્રહ જે, ગ્રહ્યા તે વાળતો પાછા; મને હર આમ્રફલ દેઈ, સદા શભા ધરે આંબા. રૂપાળાં પણ તવ પ્યારો, થતાં તેરણ ગ્રહદ્વારે, કરી સ્વાર્પણ અને તું, સદા શોભા ધરે આંબા. ૪ મઝાની કેરી લું બને, ધરી નીચે નમે વિનયે; શિખાવી નમ્રતા સિને, સદા શોભા ધરે આંબા. ૫ કુહૂકહુ કરે કે યલ, નિહાળી મેર તવ ચારે;
મઝાના મિષ્ટ તે શબ્દ, સદા શેભા ધરે આંબા. ૬
* પેથાપુરમાં દક્ષિણ દિશાએ નજીકમાં આંઘા પાસે એક નવીન આમ્ર દેખીને કાવ્યની સ્કરણું પ્રગટી હતી.
For Private And Personal Use Only