________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
યાપક
જુવાની જાલવી જાગી, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. નિરાશામાં સકળ સ્વપ્નાં, જવાં ભૂલી સદાશાએ, કસોટીએ ચઢી ભાવે, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. હને હાર અધિકારે, સદા કર્તવ્ય કરવાનું બની લાપગી તું, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. સ્વધર્મ સ્વૈર્ય ધારીને, થતા દેશે નિવારીને, અપેક્ષાએ વિચારીને, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. ગ્રહી અધ્યાત્મ બળગે, પ્રગતિ થા !! નતિ પંથે, ત્યજીને ભાવિની ચિન્તા, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. ગુણથી ઉન્નતિ થાતી, બૂરી બુદ્ધિ ટળી જાતી; બુદ્ધચબ્ધિધર્મધારીને, કર્યા કર કાર્ય પ્રારંવ્યું.
-
આ સ્વાભનયનો પ્રારા ૨ !!! નિજાત્માને ગમે તેવું, પ્રકાશ આચરે જગમાં, બની પરતંત્ર મન જગના, કરે ના નાશ ચેતનને. ખરૂં આત્માવિષે પ્રગયું, જગતને તે જણાવી ઘો; કદી ના વંચ સ્વાત્માને, અને જગને કથી જૂઠું. કદી નાપાક ના બનવું, છુપાવી સત્ય આત્માનું; નથી કે સત્યથી બીજે, જગતમાં ધર્મ સમજી લે. ડરાવ્યાથી ડરી ના જ, કર્યા કર સ્વાત્મ માનેલું; બળી જાવું ભલે હેમાં, કદીના જૂઠને કહેવું. બનીને ચિત્તના તાબે, નિજામાનું છુપાવીશ ના; નથી ભીતિથકી નીતિ, જતાં સાચું રહ્યું ના કંઈ. સુજાડે જે હને સ્વાત્મા, કચ્યા કરને વદ્યા કર તે, સદા તું સત્ય રૂપી છે, નથી ભીતિ કદી સત્યે. જગત્ રીઝે અરે બીજે, હુને હેનું પ્રજન શું? છુપાવી સત્ય સ્વાત્માનું, કથે જૂઠું નહીં ધમી.
For Private And Personal Use Only