________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ૮
ભજનપદ્ય સંગ્રહ.
કદી ના કોઈને છાજી, જુવાની જાય છે ચાલી. સજે છે ઠાઠ શું? ઠાલી, રહ્ય શું? મેહથી હાલી; મનુષ્યોને ઘણી હાલી, જુવાની જાય છે ચાલી. જવા ના દે અરે ખાલી, મળી અમૃતતણી ખાલી; મળી મિષ્ટાન્નની થાળી, જુવાની જાય છે. ચાલી. વળે ના કેઈથી વાળી, ખળે ના કેઈથી ખાળી, પળે ના કેઈથી પાળી, જુવાની જાય છે ચાલી. ગઈ પાછી નહીં ભાળી, કરે ના કેઈની યારી, બુદ્ધ બ્ધિ ધર્મ કર દહાડી, જુવાની જાય છે ચાલી. ૧૩
ૐ શાન્તિઃ ૨ શog૭ વર્યા રે વાર્થ પ્રાપું. ૭ નિહાને પત્ર તવ આવ્ય, લખ્યાને સાર સહુ જાણે, થયે ખુશી લખ્યા લેખે, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. ત્યજી સઘળા પ્રમાદેને, અવસ્થા મેગ્ય સંભારી; છતી સામગ્રીના યોગે, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. કદી કંટાળ ના બાપુ, કરી એકાગ્ર મન લ્હારૂં; અનુકમને વ્યવસ્થાથી, કર્યા કર કાર્ય પ્રારંળ્યું. જીગરથી જે કરે યત્ન, ચડે છે ઉન્નતિ પર તે; શુભાશા ચિત્તમાં ધારી, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. જુ આદર્શ રાનડે, કરી ઉદ્યમ થયે મેટે; થતું ધાર્યું સકળ જગમાં, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. કરેલા સદ્દવિચારેનું, થતું ફળ વિશ્વમાં સારું; પ્રવૃત્તિને બની ચુંગી, કર્યા કર કાર્ય પ્રારંવ્યું. કથી પ્રત્યક્ષ જે શિક્ષા, ખરી આત્મોન્નતિ માટે સદા સંભાળીને બાપુ, કર્યા કર કાર્ય પ્રારંવ્યું કદી શયતાનની વાટે, નહીં જાવું અરે મુંઝી;
For Private And Personal Use Only