________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
સદા જે ભક્ત માતાના, સદા ભક્ત સ્વભૂમીના; અહા તે જીવતા જગમાં, અપૂર્વ સ્નેહ, માતાના પિતા માતાતણી ભક્તિ, કરી શ્રવણે અા કેવી; ચિરંજીવી રહ્યા નામે, અપૂર્વ સ્નેહ, માતાના કરે જે માતૃની ભક્તિ, કરે તે સદ્ગુરૂ ભક્તિ; કરે તે દેવની ભિકત, અપૂર્વ સ્નેહ માતાના. બનીને માતૃના ભકત જ, કરી ભકિત સ્વમાતાની; બુદ્ધગ્ધિ ભાવ જનનીની, કરી સેવા અના મેાટા.
जुवानी जाय छे चाली.
જીવાની તા દિવાની છે, જીવાની તા જવાની છે; કરી લે ધર્મ કાર્યોને, જીવાની જાય છે ચાલી. નદીના પૂરની પેઠે, વહે છે વિજળી વેગે; કરી લે કા ધારેલાં, જુવાની જાય છે ચાલી. ભલી ખૂરી અવસ્થાએ, ધમાધમ ખૂબ કરનારી; અહાહા જોતજોતામાં, જુવાની જાય છે ચાલી. અહા ગદ્ધાપચીશીમાં, ખભા પર આવતી આંખા; છકાવે માહસ ગીને, જુવાની જાય છે ચાલી. લેાછલ ઇન્દ્રિયા સવે, ભરાતી વીર્યના ચાગે; અરે મર્યાદ તાડાવે, જીવાની જાય છે ચાલી. યથાવૃત્તિપ્રવૃત્તિમાં, બરાબર ખળથકી વ્હેતી; મલી ત્હારા ભલા માટે, જીવાની જાય છે ચાલી. અને કે સ્વર્ગના રાજા, મને કે હાનીના રાજા ખરેખર સગતે એની, જુવાની જાય છે ચાલી. અને છે ધીને ધી, અને છે પાપીને પાપી; હસી તાળી દઇ આ તેા, જુવાની જાય છે ચાલી. અહંતા શું કરે પાજી, વદે શુ માહથી ગાજી;
For Private And Personal Use Only
૫૫૭
૧૦
૧૧
૧૨
૧૩
3
૪
૫
૬
૭
.