________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
પપ૩
જાણે રાષ્ટ્ર ના રીઝવી સદૂને. બુક શક્યા ના રીઝવી સહુને, અરે તીર્થકરો ત્રષિ; પરસ્પર માન્યતા ભેદે, શકું ના રીઝવી સહુને. પરસ્પર ભિન્નદષ્ટિએ, ગણાતું સત્ય બહુ ભેદી; ગણે જૂઠું પરસ્પરનું, શકું ના રીઝવી સહુને. અરે જે એકને ગમતું, નથી તે અન્યને ગમતું; પરસ્પર વૃત્તિના ભેદે, શકું ના રીઝવી સહુને. કશું સાપેક્ષ દષ્ટિએ, નથી તે જાણતા મૂઢ, પરસ્પર પક્ષની તાણે, શકું ના રીઝવી સહુને.. મતામતમાં પડી દુનિયા, ઘણું છે ધર્મના પળે; વિચારે ભેદ આચારે, શકું ના રીઝવી સહુને. મુસલમાને ગણે જુઠા, ખરેખર હિન્દુઓને તે; ગણે જૂઠાજ હિન્દિએ, અહા જગ મ્યુચછ કેને. ગણે છે પ્રીતિ જૂઠા, જગમાં અન્ય ધર્મોને, ગણે જ અન્યને, ખરેખર વિશ્વમાં જૂઠા. અરે વ્યવહારમાં એવું, જગતમાં સર્વ લોકેનું લડે છે માન્યતા ભેદે, શકું ના રીઝવી સહુને. મનુષ્યની પ્રવૃત્તિઓ, પરસ્પર ભેદવાળી છે; દિવાની દુનિયામાંહી, શકું ના રીઝવી સહુને. થયે ના એક માન્ય છે કે, જગતમાં સર્વને કયારેક પ્રભુમાં પણ કર્યા ભેદે, શકું ના રીઝવી સહુને. રૂચે ના તે જુવે છે, રૂચે તે સદ્દગુણો દેખે; રૂચે તેને જ તે મીઠું, શકું ના રીઝવી સહુને. ગમે તેવી જ બાબતમાં, પડે છે વિશ્વમાં ભેદ, ગમે ના તે પડે હામ, શકું ના રીઝવી સહુને.
190
For Private And Personal Use Only