________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪
ભજનપદ સંગ્રહ
અનાદિથી થતું એવું, રૂચે ના એક દુનિયાને બુદ્ધયબ્ધિ આત્મરંજનમાં, સમાયાં રંજને સ.
૧
सुमतिनी आत्मस्वामिप्रति हितशिक्षा. હાલા પતિ પ્રેમે પધારે રે, ભક્તિ ભૂખ્યા ભગવાન. હાલા) માયા મમતાના ઘરે રે, રેગ દુઃખ ભરપૂર; શાસ્વત શર્મ મળે નહીં રે, દાનદયા ગુણ દૂર. વ્હાલા. ૧ નામ રૂપની વૃત્તિના રે, સંગે મળે ન શાન્તિ; લાખચોરાશી એનિમાં રે, ભટકે ધરી મન ભ્રાન્તિ. વ્હાલા, ૨ પર પુદગલના ચૂંથણાં રે, ચૂથે મળે ન શર્મ ભક્તવત્સલ ભગવંતજી રે, કેમ ગ્રહે અરે કર્મ, વ્હાલા. ૩ સત્તા ધન શોભા સહ રે, પરઘર ભમતાં જાય; ધૂળથકી હલકાપણું રે. ફટ ફટ જગમાં થાય. વ્હાલા. ૪ આજલગી પરઘર રમી રે, સુખ લહું શું ? સાર; સમખાઈ મુજને કહે રે, અનુભવથી નિર્ધાર. વ્હાલા, ૫ પરવર જે સુખ ના મળે છે, તો કેમ ભટકે નાથ; આમ્ર મૂકી અમથા અરે રે, બાવળને ભરે બાથ. હાલા. ૬ અન્તરૂમાં અનુભવ કરી રે, આ નિજઘરમાંહી; લક્ષમીલીલા હેરથી રે, દુઃખ ન હવે કયાંહી. વ્હાલા. ૭ ત્રિવિધ તાપ દૂર રહે છે, આનન્દ અપરંપાર; બુદ્ધિસાગર ધર્મથી રે, નિજઘર સ્થિરતા સાર. વહાલા. ૮
પ્રગતિ. ઉઠે જાણી જને સર્વે, જગતમાં સ્થાન ક્યાં હારું; અવસ્થા શી થઈ જાણું, કરેને કાર્ય પ્રગતિનાં કપાળે હાથ દઈને, કદી બેસી રહો ના રે; કરી ઉદ્યમ થશે સારૂં, થતી સહુ સિદ્ધિઓ યત્ન.
For Private And Personal Use Only