________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪૮
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ.
“ વહી પરતંત્રતા પૂરી ’
ખરૂ સ્વાતંત્ર્ય હરનારી, કરાડા દુ:ખ કરનારી; પરાશાનું જીવન ધારી, ખળી પરતંત્રતા ભૂરી. જીવતાં કેદખાનુ એ, ખુશી કરવા ઘણાઓને; પરેચ્છાએ ક્રિયા કરવી, ખળી પરતંત્રતા પૂરી. વિચાર વેચીને સારા, પરાઇ હાજીમાં જી હા; કરાતુ જે થકી એવી, ખળી પરતંત્રતા ભૂરી. નમે દુનિયા તથાપિ શું ? સ્તવે દુનિયા તથાપિ શું ? પરાજ્ઞા શીર્ષ ધરનારી, ખળી પરતંત્રતા ભૂરી. મનેાહર પાંજરે કયારે, રૂચે ના સિંહને રહેવુ; ગુણા જાતા ઘસાઇ બહુ, ખળી પરત ંત્રતા ભૂરી. ગમે ના અન્યને તાએ, અરે રહેવુ ગુણા વેચી; વર મૃત્યુ પરંતુ તે, ખળી પરત ંત્રતા પૂરી. વિચારા અન્યના જે જે, તથા જે અન્ય આચાર; રૂચે ના હોય આદરવા, મળી પરતંત્રતા પૂરી. નિજેચ્છાથી ચલાતુ ના, નિજેચ્છાથી કરાતુ ના; નિજેચ્છાવત્ વદાતુ ના, મળી પરતંત્રતા ભૂરી. રૂચે ના ત્યાં પડયા રહેવુ, રૂચે ના તે ક્રિયા કરવી; જીવતાં કર્મથી નક્કી, ખળી પરતંત્રતા પૂરી. જવાનું ન ગમે જ્યાં ત્યાં, થતુ વેચાણુ જ્યાં નિજનું; નચાવ્યા નાચવું પરના, મળી પરતંત્રતા પૂરી. નિહાળી અન્યના સ્હામુ, રહી જ્યાં જીવવું જગમાં; નથી એ જીવવું ગમતું, ખળી પરતંત્રતા પૂરી. મળે પરતંત્રતા પાપે, ટળે પરતંત્રતા પુછ્યું; બુદ્ધગ્ધિ ધમ કૃત્યોથી, મળે સ્વાતંત્ર્ય જગમાંહી. ૧૨
For Private And Personal Use Only
19
૧૧