________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯
ભાગ આઠમે,
મળેા. ૨૨
હૃદયતણી વાતા ભલી રે, કરૂં હું કેાની સાથ; વાત વિસામે વિશ્વમાં રે, તવ વણ નહિ કાઇ નાથ. મળેા. ૨૧ જીવ મળે જો જીવથી રે. ત્યારે સુખ ભરપૂર; વચ્ચે જો ખીન્નુ રહે રે, તા સુખ નાસે . હું તું દ્વિધા ભાવ ના રહે હૈ, મળતાં નાથ હજૂર; આનન્દ રસના તાનમાં રે, થાઉં સદા ચકચૂર, તવ વણુ દુષ્ટા ઉપદ્રવે રે, કુ કે વિષની વાલ તવ ધ્યાને રહું જીવતી રે, વ્યાપે ન વિષ વિકરાલ પ્રીત રીત તવ વણુ કદી રે, કરી ન બીજે જાય;
મળા. ૨૩
મળેા. ૨૪
મળેા. ૨૬
તવ વણ સૂનું જગ સહુ રે, ખીન્નુ કશું? ન જણાય. મળે. ૨૫ અરજી સૂર્ણા મમ આત્મની રે, આવા કહું સમ ખાય; તવ સ ંગે રગે સદા રે, યાવન સફળ થાય. પુરૂષ નામ ધરાવીને રે, હવે ન કરા વાર; સેાળ શ્રૃંગાર સજી કરી રે, ભેટવા થઉં તૈયાર. નર નારીનુ જોડલું રે, સાથે રહી લહે શ; દ્વૈતભાવ જો મન ધરે રે, ખાંધે કુમતિએ ક એકયભાવ અદ્વૈતના રે, મેળે મળશેા નાથ; દ્વૈતભાવના ભૂલીને રે, શુદ્ધ પ્રેમે રહેા સાથ. ઉપશમાદિક ભાવથી રે, ધરી ધર્મ શ્રૃંગાર; કેવળજ્ઞાનની ભૂમિમાં રે, મળતાં જયજયકાર. કુદ્રતના એ કાયદો રે, મળતી ધાતાધાત; જાતે જાત મળે ખરે રે, તવ મમ એક જ જાત. અન્તર્ એ નિશ્ચય થતા રે, મળતાં હવે ન વાર; બુદ્ધિસાગર અનુભવે રે, આનન્દ ઝાંખી અપાર.
ॐ शान्तिः ३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૫૪૫
મળેા. ૨૭
મળેા. ૨૮
મળેા. ૨૯
મળા. ૩૦
મળેા. ૩૧
મળા, ૩૨