________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્મ સંગ્રહ.
૫૪
મળા. ૧૦
મળેા. ૧૧
સળેા. ૧૨
ચૈત્ર માસમાં ચિ-તના રે, વિવિધ થાતા ચાર; પ્રિય પતિ વણુ ચિત્તમાં રે, આવે મૃત્યુ વિચાર. વસંત હૈયડુ' વ્હેરતા રે, જીવનમાં શે। માલ; તન મન તાપે બહુ તપે રે, કૃપા કરે ના કાળ. વૈશાખે મન વાતડી રે, કરવી કેાની સાથ; વા પિગળે વાતથી રે, જરા વિચારા નાથ. જેઠે જગદીશ્વર જરા રે, ખરા કરેા મન ખ્યાલ, ચાતક મેઘથી મન ખુશી રે, મટે જગત્ની વાલ. નટ્ટીએ વ્હેતી જોરથી રે, આષાઢે ઘનઘાર; આશ ફ્ળે ઘર જન રે રે, મુજ મન શામકાર. શ્રાવણુ સરવર મેહુલા રે, પૃથ્વી લીલા વેષ; આંખે સરવર મેહુલા રે, પ્રિય વસા પરદેશ. ઘન ગાજ્યા વણુ ભાદ્રવા રે, ભારે જગ કહેવાય; પતિના ગાજ્યા વણુ અરેરે, નારે બાકી હાય. આંખે ભાદ્રવ સરવડાં રે, ચિત્ત નદી દુઃખ નીર; ભદ્ર કરી પ્રિયતમ પ્રભુ રે, રહે ન ક્ષણ હવે ધીર. આશ્વિન આશા મન ઘણી રે, પાક્યા ખેતર પાક; ઉગ્યેા આકાશે ચદ્રમા રે, માળી કરે મન ખાખ. સખી ગરમા ગાવતી રે, પ્રગટાવી મન જ્યાર; વ્હાલા વધુ હૈડા વિષે રે, પ્રગટે છે અંગાર તાઢ તાપ વર્ષા તણાં રે, દુ:ખ સહ્યાં સહુ જાય; પશુ તવ વિરહના દુ:ખથી રે, જીવ્યું જરા ન જીવાય. મળેા. ૧૭ ક્ષણું ન ખમાતા વિરહથી રે, જાવે મારે માસ; ખમાય કેમે એ અરેરે, શી જીવ્યાની આશ.
મળા. ૧૩
મળેા. ૧૪
મળા. ૧૫
મળેા. ૧૬
મળેા. ૧૮
વિષય વને કયાં ભટકતા હૈ, ભરમાયા જગનાથ; આંખે મેલ્હી (મૂકી) ખાવળે રે, કેમ ભરો અરે ખાય. મળે. ૧૯ નામ રૂપની વૃત્તિયા રે, ભૂલાવે નિજ ભાન;
દે નહીં આવવા નિજ ઘરે રે, હાર્યો સત્તા ધન માન. મળેા. ૨૦
For Private And Personal Use Only
સળા. ૭
મળેા. ૮
મળે. ૯