________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૬
ભજનપદ્ય સંગ્રહ,
મળે ના આંખથી આંખ, હૃદયથી ના હૃદય મળતું; વહે છે ઝેર મનમાંહી, કરે વંદન વળે શું? ત્યાં. થતાં ના ચિત્ત જ્યાં ભેગાં થતો ના પ્રેમ જ્યાં ભેગ; કળાથી ભિન્નતા ધારી, વળે ભેગું થવાથી શું ? મળે ના સ્નેહનો છાંટે, પધારે પ્રાણથી પ્યારા પધારે એમ કહેવાથી, વળે શું? ચિત્તમાં જાણે. હૃદયરસ જ્યાં નથી વહેતા, હૃદયથી બેલવાનું ના જ્યાં; નહીં ખૂલે હૃદય સહેજે, વળે શું? બોલવાથી ત્યાં. સળગતી દુઃખની હેળી, કદી ના શક્તિ સ્વપ્નામાં અધ:પાત જ થતો દેશે, અહો એ જીવવાથી શું? શિખામણ ચિત્તમાં ધારી, કરે જે સ્વતિ સાચી, બુદ્ધ બ્ધિ ધર્મદષ્ટિએ, ખરૂં સાફલ્ય જીવનનું.
૧૧
૧૨
शुधचेतना योगिनीना आत्मस्वामिशोधना उद्गार.
યોગિની બનીને ઢંઢું, જ્યાં ત્યાં મુજ સ્વામી, દેશદેશ ફરી જોઉં, આતમ ગુણરામી. યોગિની. કુરાણુ પુરાણ શોધ્યાં, આગમ વેદ ભારી; બાઈબલ ઇઝલ શેઠાં, મળે ન વિહારી. ગિની. ૧ દરિયા પહાડે શેધી, થાકી ગુફાઓ મઝારી; નદીઓ શોધીને થાકી, પ્રિયને ઉચ્ચારી. ગિની. ૨ નિદ્રા નહીં આખે આવે, ચિત્ત દુઃખ ભારી; પ્રિયની આશાએ ઝૂરી, શુદ્ધ બુદ્ધ હારી. ગિની. ૩ પ્રિયતમ વિના ચેન, પડે ન જારી, પંડિતને પુછે પહોંચ્યું, જોયા ન લગારી. યોગિની. ૪ જાતે જેણે દેખ્યા નહિં, કયાંથી તે બતાવે, પિથાં થોથાં ભણી નાદે, ભૂલેલા ભૂલાવે. યોગિની. ૫ પ્રેમના તારેએ મૂકયા, સર્વત્ર સંદેશા
For Private And Personal Use Only