________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૫૩૮
ચિત્ત મમ ચારી લીધું, કામણ શું? એવું કીધું ગમે ન કાંઈ લીધું દીધું છે.
સુજે-પ્યારી. ૪ નિજીવથકી ન્યારી, સાચી એક તવ યારી, તવ રૂપ બલિહારી રે.
સુજે-પ્યારી. ૫ આપી છવ જીવાડે, પાડે ન રાશી ખાડે, જગાડીને હાડોહાડે રે.
સુજે-પ્યારી. ૬ તુજ પર જાઉં વારી, હું તું ભેદ ભૂલ્યા ભારી; લાગી તન્મય તારી રે.
સુજેચ્ચારી. ૭ પરાણે ના પ્રેમ થાવે, એ પ્રેમ નહીં આવે પ્રેમસુખ પ્રગટાવે રે.
સુજે-પ્યારી. ૮ દુનિયાની રીઝ ત્યાગી, લગની હારી જ લાગી; બુદ્ધિસાગર કથે જાગી રે.
સુજે-ગારી. ૯ ॐ शांतिः३
Detaછ શું ? ૨૭ વિચાર ના પ્રબોધ્યું શું? સમજતો ના કહ્યું હૈયે, સુણાવે શું વળે તેને રૂચે ના તત્વ તેને જે મરી ફાટી જવું કાર્યો, કરીને અન્યનાં યત્ન, થતી કિસ્મત નહીં તેની, મરી ફીટી જવાથી શું ? હૃદયથી ચાહવું જેને, સમર્પણની પ્રવૃત્તિથી નહીં તે ચાહને જાણે, વળે તે ચાહનાથી શું? હૃદયનાં દર્દ ના જાણે, હૃદયમાં પૂર્ણ ના પેસે; હદયને ના ચહે પ્રેમ, વળે શું ? મિત્ર એ કરતાં. મળે ના મેળ જ્યાં મનથી, નથી જ્યાં મેળની કિસ્મત, પરસ્પર ઐક્ય ના મનનું, વળે શું ? મેળ કરવાથી. હૃદયથી ના થતી વાતે, રહે જ્યાં ભેદ વાતમાં પડે ના વાતમાં જ્યાં રસ, વળે શું ? વાત કરવાથી.
For Private And Personal Use Only