________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૫૧
-
-
-
-
-
વિરહાગ્નિ ચિતાની મધે, બળવાના સંદેશા. ગિની. ૬ દેહના તંબુરે ગાવું, સુરતા જગાવું; સેડહં ડહં રટી સ્વામી, ધ્યાને ઉંઘી જાવું. યોગિની. ૭ ઉંઘી જાતાં ઉંઘમાંહી, પ્રિયતમ દીઠા; નામરૂપ થકી ન્યારા, ચિદાનન્દ મીઠા. યોગિની. ૮. ઉઠી જાગી જોયું ત્યારે, કાંઈ ના જણાયું; જગમાં ન માવે એવું, સુખ ઘેન છાયું. યોગિની. ૯ પ્રિયતમ વિનાની પ્રિયા, જીવતી મરેલી, ત્રિવિધ તાપે સદા તે, જીવતી બળેલી. ગિની. ૧૦ નામ રૂપથકી ભિન્ન, જાગૃતિએ જાગી, બુદ્ધિસાગર પ્રભુ ભેટી, પ્રેમે પાય લાગી; ચોગિની બનીને, વ્યાપ્રિયતમ સ્વામી.
ૐ શાન્તિઃ ૨
॥ शुद्धचेतना सतीनी आत्मस्वामी प्रति उक्ति ॥
સતી વિના શેભે નહીં, પ્રિયતમ કયારે રે, સતી વિના સત્તા દેશ, રાજ્ય ધન હારે રે. સતી વિના. સતી વિના શાણપણું, કેણુ બતલાવે રે, પર ઘર વાટે ખાટે, શોભા સહુ જાવે રે, સતી વિના. ૧ સીતા વિના રામ જેવા, જ્ઞાન વિના જ્ઞાની રે, નાક વિના મુખ જેવું, સત્કાર છત માની રે. સતી વિના. ૨ પ્રગટે વીર ન સતી વિના ક્યાં, સ્વતંત્રતા ના દેશે રે, સતીતણા સત્કાર નહીં જ્યાં, ત્યાં દિન જાવે કલેશે રે. સતી વિના. ૩ ભટકવાની ટેવ ત્યજીને, નિજઘરમાંહિ આવે રે, પત્નીવ્રત ધારી પ્રેમ, ત્યે જીવનને લ્હાવે રે. સતી વિના. ૪ હડકાયા કુતરાની પેઠે, થાય ન લેંગે સારું રે, સાન્નિપાતિક વૃત્તિ ધરતાં, જીવન થાય નઠારૂં રે. સતી વિના. ૫
For Private And Personal Use Only