________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તે પ્રજ્ઞાન અર્થાત પરમજ્ઞાન કહેવાય છે. તેવો પરમ શુદ્ધ જ્ઞાનમય આત્મા છે. અનંતજ્ઞાન ટન જુવોચમરમા એમ બ્રહ્મોપનિષદ્દમાં અમેએ સિદ્ધ કર્યું છે તેથી નિશ્ચય થાય છે કે પ્રજ્ઞાનમય આત્મા છે. રાગદ્વેષની વૃત્તિ વડે જે મિશ્ર જ્ઞાન થયું છે તેને પ્રજ્ઞાન કહેવામાં આવતું નથી. સવાતુરંગાયતે જ્ઞાનમ્ સત્વ વૃત્તિથી જ્ઞાન થાય છે. તે જ્ઞાન પણ સત્વગુણ વૃત્તિથી મિત્ર છે, પરંતુ જ્યારે રજોગુણ, તમે ગુણ, અને સાત્વિક વૃત્તિના પૂર્ણ ક્ષયપૂર્વક અર્થાત સંપૂર્ણ જ્ઞાનાવરણીય કર્મના નાશથી અને મેહનીય કર્મના નાશથી જે જ્ઞાન ઉન્ન થાય છે તે છવજ્ઞાનથી ભિન્ન શુદ્ધ પ્રજ્ઞાન અર્થાત કેવલજ્ઞાન ગણાય છે. એવંભૂતનયની દ્રષ્ટિએ ઘાતિ કમને ક્ષય થયા બાદ જે જ્ઞાન પ્રગટે છે તેને પ્રજ્ઞાન શુદ્ધજ્ઞાન કહેવામાં આવે છે. યુદ્ધજ્ઞાન થયા પશ્ચાત સર્વ અઘાતિક કર્મ રૂષ પ્રારબ્ધને જ્ઞાની ભોગવે છે, પરંતુ પશ્ચાત્ તે જન્મજરા મરણના ચક્રમાં ફસાતો નથી. અથર્વ વેદમાં પ્રજ્ઞાબ્રહ્મ એમ કહી કેવલજ્ઞાનમય આત્માનું
સ્વરૂપ પ્રતિપાદુ છે અને નૈગમ, સંગહ, વ્યવહાર ઋજુસૂત્ર શબ્દ અને સમભરૂઢિથી જે બ્રહ્મની માન્યતા ગણાતી હતી, તેને સાપેક્ષપણે પરિહાર કરીને એવંભૂતથી શુદ્ધાત્મા બ્રહ્મ સ્વરૂપ પ્રતિપાદક છે. કેવલજ્ઞાન કેવલ દર્શન સ્વરૂપ આત્મા તેજ તું પરમબ્રહ્મ છે. તે વિના અન્ય જે પૌગલિક દો વગેરે છે. તે તું નથી. એમ તેથી વ્યતિરેક દર્શાવેલો પણ જાણવો. આ પ્રમાણે આચાર મહાવાકયોથી શુદ્ધ બ્રહ્મ સ્વરૂપને સ્યાદ્વાદદ્રષ્ટિએ અવબોધવું. શ્રી મહાવીર પ્રભુએ વેદ સંહિતાના મંત્રોમાં શંકિત થયેલ અગિયાર બ્રાહ્મણને સ્યાદ્વાદ દ્રષ્ટિએ તે મંત્રને અર્થ સમજાવ્યો હતો, અને તેથી આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, બંપ મોક્ષની સિદ્ધિ કરી બતાવી હતી. अस्मात्सर्वस्मात् पुरतः सुविभाति । अत्रायपुरुषःस्वयंज्योतिर्भवात येनेदंसर्व विजाનાતિ તવેન વિનાના વિજ્ઞાતા મરે નવિનાનચત છે આદશ્યમાન જગતની આગળ પ્રકાશક આત્મા જ સારી રીતે પ્રકાશે છે. આત્મા વિના અન્યજડ પદાર્થોમાં પ્રકાશવાની શક્તિ નથી. કારણ કે તે ચિતન્ય રહિત જડ છે. જે શરીરમાં વ્યાપેલો આત્મા છે, તે સ્વયંપ્રકાશી છે અર્થાત આત્મા અનંત જ્ઞાન સ્વરૂપ છે. તેમાં અન્ય પદાર્થોમાંથી પ્રકાશક શકિત આવતી નથી. આત્મા પિતાને પ્રકાશ પિતાની મેળે કરે છે, સ્વયંપ્રકાશી આત્માથી અનંતને જાણી શકાય છે તે આત્માને શાથી જાણો તેના ઉત્તરમાં અવબોધવું કે આત્માજ આત્માને સ્વરૂપજ્ઞાનરૂપ તિથી જાણે છે. આત્માને વિચાર કરતાં કરતાં શિષ્યને શંકા થઈ કે આ શરીરમાં રહેલ આત્મા શરીરની પૂર્વે હતો કે કેમ ? તેનાં ઉત્તરમાં
For Private And Personal Use Only