________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૬
ભજનપદ્ય સંગ્રહ,
નિવૃત્તિ ચગીની પેઠે, કરીને ચામડી કાઠી. અમારી જન્મભૂમિના, પ્રદેશમાં સદા ઉગે, અમારી ધન્ય છે ભૂમિ, અહે તવ બીજને રક્ષે. ૧૦ અમારા આતમવત્ વ્હાલા, અમારાં ભવ્ય વૃક્ષે છે; બુદ્ધચબ્ધિદ્રવ્યને ભાવે, કર્યું વર્ણન અપેક્ષાએ. ૧૧
+વિહાર. આજે સૂર્યોદય થતાં, પાનસર થકી વિહાર ચાર સાધુ સાથે કર્યો, સૈઢવલક્ષી સાર. ગૃહસ્થશિષ્ય ચારે સાથ, મનમાં જપતા જિનવરનાથ, વિહારમાં અવલોકયું જેહ, દૃશ્યભાવ વર્ણવશું તેહ. ૨ જતાં વાટમાં વરખડે એક આ, અહો આમ્ર સરખે ભલે ઉચ્ચ ભાવે; ઘણા વરખડા વાડમાંહી સુહાતા, થયા લીંબડા પંથમાં ખૂબ માતા.
- ૩ ધીમી ધીમી પવન લહરી, મન્દ તે આવતી'તી, ભેટી ભેટી સકળતનને, દૂર તે તે જતી'તી; દેખી દડે ચપલ હરણાં, ખેડુત ક્ષેત્ર શોધે, ક્ષેત્રે વાડ દઢ અતિ કરી, ઢેર પન્થ રૂધે. ઉંચાં ઘાડાં શુભવટતણાં, વૃન્દ દેખ્યાં મઝાનાં, પંખી બેઠાં કલરવ કરે, બેલતાં રહે નાના: દેખી દેખી પથિકજનને, ડાળ પણે હલાવે, આવો પાસે હૃદયગત એ, મનભાવે જણાવે. કેયેલ કરે ટહુકાર આંબાડાળ પર બેસી ખરે, પ્રેમી વિયેગી જીવનને એ હૃદયનું કંઈ ઉચ્ચરે; અન્તવિયોગે જે બળે તે કોકિલા જેવા અરે, મીઠા મનોહર શબ્દને તે સાંભળી દિલ ઉછળે.
For Private And Personal Use Only