________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
ભય ત્રસ્ત સસલાં નાસતાં પાછું જુવે ઉભાં રહી, સુકુમાલતા પ્રેમાળતા વર્ણાય ના વચને કહી રાયણ ફલેથી રાયણે ભી રહી વગડાવિષે, રખવાળ ફળને વીંણતા ઉપકાર કરતી એ દિસે. દૃશ્યો નિહાળ્યાં એહવાં, કુદ્રત શોભા છેક; સૈઢવ ગ્રામ પ્રવેશીને, વાસ કર્યો દિન એક. જ્ઞાનાદિક ચર્ચાવડે, મહાદેવમાં વાસ; કરી લોક બેધ્યા ઘણા, પ્રગટયે ચિત્તોલ્હાસ.
ૐ શાન્તિઃ ૨
Bre सुमतिनुं आत्मस्वामी प्रति आमंत्रण
પધારો પ્રેમના ભૂખ્યા પધારો પ્રેમના તરસ્યા પધારે પ્રેમના રસિયા, કર્યું સ્વાપણું હુને સઘળું. પધારે પ્રેમલગનીએ, પધારે મરજીવા થઈને; પધારે નામ ભૂલીને, પધારે રૂપ ભૂલીને. પધારે પ્રેમના દેવા, ત્યજી મિથ્યા જગત્ સઘળું; સતીના જીવતા શબ્દ, પધારો આત્મઘર મધ્યે. સહી દુખે સકળ પ્રેમ, મરીને જીવતા થાવા; પધારે મરજીવા થઈને, ત્યજીને વૅન માયાની. ભલા બૂરા અભિપ્રાય, જગના સહુ ત્યજી દઈને; સજીવન થઈ પધાર્યાથી, ચિદાનન્દી થશે નક્કી. સજીવનતા થશે નક્કી, પધાર્યાથી હૃદય માને; અહંન્દુ ભેદના ભડકા, સમાવી ઘો પધારી અહીં. બની તન્મય સદા સુખમાં, અભેદી મેળમાં રહેવું; બુદ્ધયક્કિ ધર્મ દષ્ટિએ, પધારે ઘરવિષે પ્રેમી.
For Private And Personal Use Only