SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમો. પ૩ય ઉઘાડી આંખ જે સાચું, થએલી ભૂલ જે હારી. ઘણું હદ બહાર જાવાથી, અરે તવ નાશ થાવાને; જગતમાં કાયદે એવો, ટળે ટાન્યો નહીં થી. રહે નિજ માનમાં સમજી, સહે કુદ્રત નહીં ઉંધું; સ્વભાવે માન છે સેનું, કથ્થુ ડું ઘણું માને. હવે હદ બહાર ના જાત, નહીં તે તું ફના થાશે; બુદ્ધયબ્ધિ ધર્મશિક્ષાને, ગ્રહી શોભા લો સાચી. ૯ ૐ શાન્તિઃ શાન્તિઃ શાનિત . ૨ ફિL; રાવળને જ ઘણા કાલે થતું મોટું, ઘણું ધીમે વધીને રે, અનુક્રમ ઉન્નતિમા, વધીને પુષ્ટ બહુ થાતું. ફળે લાવી સકળ ડાળે, મનહર રાયણે શોભે; ફળે લાવી નમી નીચી, શીખાવે નમ્રતાને તું. થએલાં પીત પાકીને, ગમે ત્યારાં ફળ જગને, શમાવે ભૂખ જીવોની, અહો આતિથ્ય તવ સારૂં. ૩ ખરે આદાર્ય વાયુથી, હલાવી ડાળ ડાળીઓ; નિમંત્રણ તું કરે સહુને, પધારી ફળ ગ્રહો મારાં. ૪ સમપી ફલ ભલાં લ્હારાં, હલાવી પાંદડાં પ્રેમે; ખુશી થાવે જ ઉપકારી, અહે તવ જીવવું સારૂં. ૫ હને જે લાકડીથી, અરે ઝુડે ફળોમાટે, ફળ આપે અરે હેને, અહે તવ સન્ત રીતિ એ. ૬ ઘણું વર્ષ ઘણુ ઠંડી, ઘણે તાપ જ સહે શાશ્વત; તથાપિ તું અડગ રહીને, બજાવે ફર્જ પિતાની. ૭ રહી લીલું કરે લીલું, જગને સ્વાર્પણે પષી; અહો તવ ધન્ય છે કાયા, અહો તવ ધન્ય છે જીવ્યું. ૮ ભલે વિશ્રામ દે સહુને, રહી ઉભું સદા શેભે, For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy