________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૫૩૩
- ૩૪ પ્રમ્ હિમા. - - પ્રભુ તુજ મહિમા મેટેરે, અકળ કદી ન કળાય. પ્રભુ. નામ રૂ૫ મહિમા વડે, સગુણ તું કહેવાય, સત્વ રજસ્તમ ગુણવડે રે, રૂપ અનન્ત જણાય. પ્રભુ. ૧ નટનાગર જગ ખેલત રે, નામ રૂપ ધરી વેષ; નાચે જગત નચાવતો રે, વિચરી સર્વપ્રદેશ. પ્રભુ. ૨ સત્વ રજસ્તમ ગુણ વિના રે, નિર્ગુણ તું કહેવાય નામ રૂપ લ્યાં નહીં કશું રે, ભાખ્યું ન વૈખરી જાય. પ્રભુ. ૩ તરસ્કંજલમાં માછલું રે, માન્યું એ નહિ જાય; પ્રભુહુદયમાં છે છતાં રે, જગને નહીં દેખાય. પ્રભુ. ૪ મનથી શેાધી થાકતાં રે, મનને લય જ્યાં થાય; પ્રકટ પ્રભુ ત્યાં જાણવા રે, અનુભવીને એ જણાય. પ્રભુ. ૫ પ્રીતિભક્તિને જ્ઞાનથી રે, યાતાયાત ન ચિત્ત; એવું ચિત્ત થાતાં થકાં રે, અનુભવ થાય પવિત્ર. પ્રભુ. ૬ પામે તે તવ રૂપ બની રે, કહે ન જગને કોય; બુદ્ધિસાગર ધ્યાનમાં રે, ભાસે પરામાં જોય. પ્રભુ. ૭
૩ૐ શાન્તિઃ | नर कदी विश्वास्य ना भोळो 90 ગતાગમ ના પડે પૂરી, નિહાળે ના ભલી બૂરી.. ઘડેલે ના અરે ગોળે, કદી વિશ્વાસ્ય ના ભેળ નિહાળે ના સમયે કે, ગમે તે બેલ તો બેલે; કરે વિવાહની વરસી, કદી વિશ્વાસ્યના ભેળે. કરે ખુલ્લું હૃદય જ્યાં ત્યાં, વિચારે ના થતું શું તે, હૃદય જેનું વસે મુખમાં, કદી વિશ્વાસ્ય ના ભળે. ભલે વિદ્વાન પણ શત્રુ, હિતસ્વી મૂખ ના સારે; વિવેકી ના હૃદય જેનું, કદી વિ*વાસ્ય ના ભળે,
For Private And Personal Use Only