________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
પ૩૧
પ્રામાણ્ય સમ્પ્રકટ કરવી શક્તિઓ પૂર્ણભાવે, બુદ્ધચબ્ધિ સત્મગતિ વિભુતા પામવી ઐય દાવે. ૭
GY તર ને પારધી. - દયાળુ પંખીઓમાંહિ, સડો દાણે નહિં ખાતું; કરૂણાળું કબુતર તું, દયાને પાઠ શીખવતું. રહે ભૂખ્યું તથાપિ તું, દયા ના ત્યાગતું ક્યારેક શિલાકણ ખાઈને સહુને, દયાને પાઠ શિખવતું. કદાપિ ચાંચ મારે ના, દયાળુ જન ઘરે રહેતું; ગરીબાઈ જણાવીને, દયાને પાઠ શિખવતું. અરણ્ય પારધી આબે, મહાશીત થયે દુ:ખી; બળતું લાકડું લાવી, પડેલાં પત્ર સળગાવ્યાં. પણે પારધી ભૂખે, થયો એ આપણે અતિથિ પડીને અગ્નિમાં પ્યારી, શમાવું હું ક્ષુધા તેની. કબૂતર એમ પત્નીને, ગૃહસ્થાશ્રમ કહે ફે; સુણી વાતો કબૂતરની, કહે પત્ની પડું પોતે. ૬ પરસ્પરમાં અતિથિનું, ખરું સ્વાગત અહ કરવા; પડ્યાં બે તાપણી મળે, કર્યું સ્વાર્પણ અતિથિને. ૭ સુધા ભાગી અતિથિની, ગૃહસ્થાશ્રમ સફળ કીધો, હૃદયમાં પારધી સમયે, ગૃહસ્થાશ્રમતણું કરણ. ૮ પારધીએ મન ચિંત્યે એહ, આત્મભેગથી શેભે ગેહ; પારાપતને સાચે ત્યાગ, કાયાપર છે મારે રાગ. ૯ પાપીજન મધ્યે શિરદાર, પાપકર્મને લહું ન પાર; પાપો કરતાં જીવન ગયું, થોડું આયુ બાકી રહ્યું. ૧૦ પારાપતની પિઠે સાર, દયાધર્મ પાળું હું સાર; એ નિશ્ચય મનમાં કર્યો, નિજઘર જાવા પાછો ફર્યો. ૧૧ માગે જાતાં સાધુ મળ્યા, પારધીએ તે મનમાં મર્યા,
For Private And Personal Use Only