________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પર
गुरूपदेश.
કવ્વાલિ. ભલાઈનાં કરી કાર્યો, કમાણુ ધર્મની કરશે કર્યું તે આવશે સાથે, વિચારી કાર્યમાં લાગે. ૧ ભલું કરતાં ભલું થાશે, બુરું કરતાં બુરું થાશે; તમારી શક્તિ સર્વે, ભલું કરવા મળી જાણે. ૨ સરોવર પાસે આવીને, તૃષાતુર ના રહો ક્યારેક ભર્યું ભાણું ક્ષુધા લાગી, અહો ના ખાય તે મૂર્ખ. ૩ કરે ઉપકારનાં કાર્યો, યથાશક્તિ અનુસાર, ગરીબોનાં હૃદય હુવાં, તમારી ઉન્નતિ એમાં. ૪ મળ્યું ના ખૂટશે જ્યારે, ખરેખર ધર્મના પળે; નકામા ખર્ચ ત્યાગીને મળી વેળા સફળ કરશે. ૫ નમીને આમ્ર બેથી, અદા કરતે ફરજ આ અહો તે કારણે તેની, મહત્તા પત્ર તેરણમાં. ભલા દિવસો ભલા માટે, બુરામાં ભાગ ના લે; નકામાં શેખ મારીને, નકામે ખર્ચ ના કરે. મળ્યામાં ભાગ સેને છે, મળેલું સર્વનું માની; ભલું સૈનું કરો તેથી, થશે મેટા કહ્યું સાચું. રહે પાછળ ભલી કીર્તિ, વહે છે કર્મ તો સાથે, અતઃ પરમાર્થ કૃમાં, ભલે નિજ હસ્ત લંબાવે. ૯ હશે તેને સકળ કહેશે, ભલામાં ભાગ લેવાને; ગુણેથી ઉન્નતિ થાશે, સુસંધી ચાલશે જગમાં. ૧૦ પરસ્પર સંપીને રહેવું, વિરોધી ના થવું કેના; બુદ્ધબ્ધિસદ્દગુરૂ શિક્ષા, હૃદય ધારી થશે સારા. ૧૧
For Private And Personal Use Only