________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
પર૭
UVUN
સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. તારા માટે સકળ શુભ છે. શુદ્ધ દષ્ટિ પ્રભાવે, તારા માટે સકળ શુભ છે ધર્મ સાપેક્ષ ભાવે; એવું હારા હૃદય સમજી મેહકમે વિનાશે, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. આત્મા ચેતે ચતુર સમજી ગ સારે મળે છે, સેવા વેગે પરમ વિભુમાં પ્રેમ સાચે ભજે છે; માટે નક્કી અવસર લહી જ્ઞાનમાર્ગ વિલાસ, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. સારાં કાર્યો કરી વિવે, આત્મત્કાન્તિ કરો સદા, બુદ્ધ બ્ધિ સદ્દગુરૂજ્ઞાન, ફરજ શીર્ષે વહો મુદા.
૩ શાન્તિઃ
૨.
* મોઢાં ના નીવાલો. તે
ગેડી
મરેલાં મડદાં છવાડેરે, કુંકી જીવનને મંત્રમરેલાં જીવતે જીવાડોરે અમૃતરસને છાંટી. ઉષે વિવ ઉંઘાડતોરે, સમજે છૂટે મન આંટી; મરે ૧ ચિદાનન્દ પ્રગટયા વિનારે, જીવે મડદાં જાણ. ૮ આનન્દ ઘન પ્રગટયાથકીરે, જી જીવ્યા પ્રમાણમાં ૨ આનન્દ રસ ત્યાં જ્ઞાન છે રે, આનન્દ રસ ત્યાં ધ્યાન; આનન્દ રસ ત્યાં ગાન છે રે, આનન્દ રસ ત્યાં ભાન. મરેલાં ૩ શકિત વિના મડદા સમારે, જીવ જગ મડદાલ; જીવન મંત્ર કુંકી ભલારે, વેગે વિશ્વ ઉઠાડ. મરેલાં ૪ મડદાંઓને સ્વાસ્તિનોરે, નથી કશે અધિકાર જલધિ પણ ના સંગ્રહે રે, મડદું કાઢે ઝટ બહાર. મરેલાં ૫ આલમ અલખ જગાડીને રે, મડદાંઓ ઉઠાડ; અનન્ત શક્તિ ભેજનેરે, પ્રેમે પૂર્ણ જગાહ, મરેલાં ૬
For Private And Personal Use Only