________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૬
ભજનપદ સ ગ્રહ.
૧૨
અહો જે આંખમાં અથુ, વહેતાં તાં સ્મરણ કરશે; અહો તે ધર્મના માર્ગે, ગૃહસ્થાવાસમાં વહેશે. ગ્રહસ્થાવાસમાં તેના, હૃદયમાં સદ્દગુણે જાગે; પ્રતિજ્ઞા ફર્જ આદરવા, પ્રવૃત્તિ તે બની બનશે. તમારા માર્ગમાં તમને, મળને સડાપ્ય સોની, જગના શ્રેયમાં ભાગો, તમારાથી અપાઓને. મળે મંગલ મઝાનાં બહુ, ટળે વિન વિપત્તિઓ તમારી ધર્મના માર્ગે, સદા બુદ્ધિ રહ્યા કરશે. પ્રવૃત્તિ ને નિવૃત્તિમાં, વિવેકે આયુ વહેવામાં બુદ્ધ બ્ધિ ધર્મની દ્રષ્ટિ, પ્રતાપે સિદ્ધિ મળશે.
* कर्तव्योपदेश काव्य જાગી ઉઠે હૃદય ઘટમાં પૂર્ણ તિ જગાવે, સાચી સેવા જગહિત તણું, તેહમાં ચિત્ત લાવે; ખોટા ખ્યાલે પરિહર સદા ચિત્તમાં ધર્મવાસે, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. આત્મા છે આ પરમવિભુ એ ભાવના ચિત્ત ભાવે, મૈત્રી ભાવી સકળ જનથી તુછતાને હઠાવે; સાચાભાવે સકળ જનને દુ:ખમાં ઘો દિલાસે, સાચાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. સર્વે જીવો શિવસુખ લહે કર્મના ઓઘ ટાળી, સર્વેજી શિવ સુખ લહે રાગને દ્વેષ વારી; સાચી એવી હૃદય ઘટમાં ભાવનાને વિકાસ, સારાં કાર્યો નિશદિન કરી વિશ્વમાં ઉચ્ચ થાશે. સૈનું સારૂં મનવચનથી કાય લક્ષ્મીવડે હા, આત્મબુદ્ધયા પ્રતિદિન કરે લક્ષમીએ સાંપડે છે, તારી નિત્યે પ્રગતિ પથમાં આત્મશકિત પ્રકાશે,
For Private And Personal Use Only