________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
પરપ
૧૦
પરસ્પર મેળ વિશ્રામ, રહો કાયમ પ્રગતિ પથમાં. મળે ઘેબર સુધાળુને, અહો ઉપમા ઘટે ના જ્યાં; બુદ્ધબ્ધિ સન વિશ્રામ, રહો કાયમ પ્રગતિ પથમાં.
૧૧
भक्तने पत्र वोध. હૃદયમાં પૂર્ણ આલેચી, તપાસે જીદગી ગઈ તે, અવસ્થા અન્ય પ્રારંભે, નિહાળી દેખશે સાચુ. ગ્રહસ્થની અવસ્થામાં, પ્રવેશી કર્મના ઉદયે, અ સ્વાતિ કયારે, ભૂલો ના ભવ્ય મુંઝાઈ. તમારા પ્રેયના પથમાં, સદા જાગ્રપણું ધરવા; પ્રતિજ્ઞા જે કરી પૂર્વે, તથા આલેખ્ય હેતુ છે. અવસ્થા એક ગઈ બીજી, અહ બેઠી હૃદય સમજી; અદા કર ધર્મની ફ, પ્રમાદે આવતા વારી. રૂચે જાદું મતિભેદ, અવસ્થા એક ના રહેતી, સદા બદલાય છે સની, પ્રવૃત્તિ ધર્મની સારી. વિચારે ઉન્નતિના જે, કર્યા કરજે સદા મનમાં; પિતા પિઠે બની શૂરો, જગતમાં કાર્ય કર લ્હારાં. સદા નિજ વીયે ફેરવવું, ખરેખર જ્ઞાતિ માટે ઘટે છે નિત્ય એ તમને, ખરો નિશ્ચય કરી વર્તો. કરી નિજ ચિત્તને મોટું, ઘણું સાંખે ક્ષમા લાવી, સગાઓનું ભલું કરવા, પ્રવર્તી શુદ્ધ બુદ્ધિથી. સુધારે આત્મશક્તિઓ, સહી દુ:ખો અને મેટા, ભલામાં ભાગ લેવાથી તમારી ત્વતિ સાથે. વિચારી ધર્મ તને, સુણીને ધર્મસિદ્ધાંતે; તમારી સોન્નતિ કરવા, સદા જાગ્ર બની રહેશે. ૧૦ કર્યું શું જન્મીને સારૂં, સદા સંભારતા રહેશે; ગઈ વેળા પુનઃ પાડી, નહીં આવે હૃદય ચેતા. ૧૧
For Private And Personal Use Only