________________
Shri Mahavir Jain Aradhana Kendra
ર૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ સંગ્રહ.
રાગ દ્વેષે વિવિધ વિષયે મેાડુમાં ના સાતે, સામાં ર્દીને સહુથી અળગા થાવ ના બાહ્ય રાતેા. સાહ સાહુ હૃદય ઘટમાં જાપ જપન્ને મઝાનેા, આત્માનન્દી સતત અનજે ધારીને ધર્મતાના; ધર્મ પ્રેમી પ્રતિદિન મની ચાલજે ધર્મ વાટે, યુદ્ધેયબ્ધિ સહૃદય ઘટમાં ચાલજે શી સાથે.
रहो कायम प्रगतिपथमां 3
થતુ ખુલ્લું હૃદય સઘળું, રહે સકેચ ના મનમાં; વિરઞા વાત કરવાના, રહેા કાયમ પ્રતિ પથમાં. હૃદયના તારના તારા, પરસ્પર જ્યાં સદા વ્હેતા; વિસામેા મેળ મેળાપી, હેા કાયમ પ્રગતિ પથમાં, પરસ્પર દેતની વાતા, પરસ્પર સ્હાયની વાતે; પરસ્પર એ પ્રવૃત્તિયા, રડા કાયમ પ્રગતિ પથમાં. પરસ્પર ચિત્તને ચાળી, હૃદય સાથે હૃદય જોડી; કરાતા વાટ વિસામેા, રડા કાયમ પ્રગતિ પથમાં. પરસ્પર શુદ્ધ પ્રીતિનાં, હૃદય ઝરણાં સદા વ્હેતાં; જરા ના ભેદ ખેદજ જ્યાં, રહેા કાયમ પ્રગતિ પૃથમાં. ગુણા સ્હેજે પ્રગટ થાવ, ટળે દાષા સહજયાગે; સુખાદ્યંતે જીવન હેતુ, રા કાયમ પ્રગતિ પથમાં. શમે જ્યાં સર્વ ચિન્તાએ, અહા તે વાત વિશ્રામ; અમેાને સર્વ થી વ્હાલા, રહેા કાયમ પ્રગતિ પથમાં, જીવતી આત્મપ્રતિમા છે, ખરેખર મિત્ર મેળાપી; મળે તેને મળ્યું સઘળું, રહે કાયમ પ્રગતિ પથમાં. હૃદયથી શુદ્ધ મેળાપી, ખરી તન્મય દશા વ્યાપી; ખની છાયા બન્યા આત્મા, રહેા કાયમ પ્રગતિ પથમાં, ઉગે ભાનુ સહજ વિકસે, હજારા ગાઉથી કમળા;
For Private And Personal Use Only
७
૩
७
૯