________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમો.
૫૨૩
ને નાવ્યો. શ૭ નાવ્યો પાસે પ્રતિદિન ઘણી યાદી તારી કરાતી, એથી ઝાઝું નહિ નહિ કથું દેખ હારીજ છાતી; આ સંસારે પરવશપણું મેહથી હેય દેખે, શું શું કીધું હૃદય ઉતરી જ્ઞાનથી પૂર્ણ પે. અંધારામાં સહુ અડવડે દેખ તું ના ખરૂં શું ? ઉઘે મેહે નહિ મન ધરે કૃત્ય હું કરું શું ? જે જાણે તે નહિ જગવિષે ચેન તેને પડે રે, આશાથી તે પ્રતિદિન ખરે ચિત્તમાં ના રડે રે. હારા ચિત્તે ખટપટ થતી કાર્ય ચિન્તા વડે રે, કેવી રીતે પ્રગતિ પથમાં શક્તિ સાંપડે રે, ભાવી ચિન્તા કદિ નહિ કરે સ્વાધિકાર રહીને, થાશે સારું હૃદયગત એ ભાવનાને વહીને. હારા મિત્રો અનુભવવિષે પૂર્ણ ના તેહ જાણે, હૈયે હારી પ્રગતિપથમાં ઉન્નતિભાવ આણે; થાવાનું તે સહજ બનશે સદ્દગુરૂભક્તિભાવે, ધમે હારૂં શુભ પથવિષે શ્રેય જે પૈર્ય દાવે. ઈચ્છા ત્યાં તે પગજગ થતો દેખશો એજ દેખી, આત્મશ્રદ્ધા બહુ બળ વડે પેખશે એજ પેખી; સનું દે અડી નહિ પડે થાય છે જે થવાનું, સારૂં સે છે જગ સહુ થયું ને થશે જેહ છાનું. જે જે ફેન્સે તવ શિર રહી તે બજાવી જ લેવી, આનન્દી થૈ જગત વિચરી શાન્તિથી ફર્જ બહેવી; ધમેં નક્કી જગત જય છે સદગુરૂના પ્રતાપે,
હું હું હૃદય રટના શિષ્યને પૂર્ણ વ્યાપે. થાતો ના તું અવનીતલમાં શોક ચિન્તા પ્રસંગી, થાત ના તું અવનતલમાં મેહથી ખૂબ રંગી;
For Private And Personal Use Only